બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / How should Mataji be worshiped at home in Navratri? Know the entire Poojan Ritual, Aarti and Chalisa

ધર્મ / નવરાત્રીમાં ઘરે જ માતાજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ? જાણો સમગ્ર પૂજન વિધિ, આરતી અને ચાલીસા

Megha

Last Updated: 01:19 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે. જો તમે નવરાત્રિ દરમિયાન ઘરમાં પૂજા કરો છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ ઘરે પૂજા કરવાની રીત અને પૂજા સામગ્રી વિશે.

  • આજથી નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે 
  • નવરાત્રિના દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે
  • ચાલો જાણીએ ઘરે પૂજા કરવાની રીત અને પૂજા સામગ્રી વિશે

આજે એટલે કે 15 નવેમ્બર 2023થી આસો નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રી રવિવારથી શરૂ થશે અને 23 ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રીમાં માતાજીની ચોકીની પાસે કળશની સ્થાપના કરવાની હોય છે.  ઘટસ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. કિચિત્રા નક્ષત્ર કે રાહુકાળમાં કળશ સ્થાપના ન કરવી જોઈએ. આ વખતે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:44 વાગ્યે શરૂ થશે જે બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે.

Navratri Shubh Muhurat: Dont make any mistakes during Ghatsthapna

નવરાત્રિના દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે
નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની આ નવ તારીખે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ શુભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. આ દિવસો દરમિયાન, લોકો ઘણીવાર નવો વ્યવસાય શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. જો તમે નવરાત્રિ દરમિયાન ઘરમાં પૂજા કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ ઘરે પૂજા કરવાની રીત અને પૂજા સામગ્રી વિશે.

કલાશ સ્થાપન માટેની સામગ્રી 
કલશ,મૌલી, આંબાના પાનનો પલ્લવ, રોલી, ગંગાજળ, સિક્કો, ઘઉં કે અક્ષત, જુવાર, માટીનો વાસણ, ચોખ્ખી માટી, ઘઉં કે જવ, જમીન પર રાખવા માટે સ્વચ્છ કપડું, સ્વચ્છ પાણી, 

અખંડ દીવા માટે 
પિત્તળ કે માટીનો દીવો, ઘી, રૂની વાટ, રોલી કે સિંદૂર

નવ દિવસ સુધી હવન સામગ્રી 
નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તો હવન કરે છે. આ માટે હવનમાં હવન કુંડ, કેરીનું લાકડું, કાળા તલ, રોલી અથવા કુમકુમ, ચોખા, જવ, ધૂપ, પંચમેવા, ઘી, લોબાન, લવિંગની જોડી, કમળ ગટ્ટા, સોપારી, કપૂર, પ્રસાદ ધરાવવાનો અને શુદ્ધ પાણી 

જો તમે પણ ઘટસ્થાપના કરવાનાં હોવ તો ઘટસ્થાપનામાં આ 6 ભૂલ કરશો નહીં.

નવરાત્રીએ માંની કૃપા મેળવવા ખરીદી લો આ 9 લકી વસ્તુ, આવશે દુ:ખોનો અંત, વધશે  સુખ-શાંતિ / Autumn Navratri 2023: Buy these 9 lucky items this Navratri,  Maa Durga will come to your

- ઘટસ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. કિચિત્રા નક્ષત્ર કે રાહુકાળમાં કળશ સ્થાપના ન કરવી જોઈએ. આ વખતે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:44 વાગ્યે શરૂ થશે જે બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે.
- ઘટસ્થાપનમાં કળશને કોઈપણ સ્થાન પર ન રાખવું. માતાજીની ચોકીની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં જ સ્થાપિત કરવું જોઈએ.
- ઘટસ્થાપનમાં ગંદી માટી કે ગંદા પાણીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. તાંબાનાં કળશમાં સ્વચ્છ પાણી ભરવું અને તેની ઉપર ચુંદડી અને નારિયેળ રાખવું.
- ઘટસ્થાપના થયા બાદ તેનું 9 દિવસો સુધી સ્થાન ન બદલવું જોઈએ. કન્યા પૂજન બાદ જ કળશને પોતાની જગ્યાએથી હટાવી શકાય છે.
- કળશની આસપાસ સાફ-સફાઈ સુનિશ્ચિત કરવી. કળશને કિચન, ટોયલેટ કે સ્ટોર રૂમ જેવી જગ્યાઓ પર ન રાખવું. ઘટસ્થાપના કર્યા બાદ ત્યાં સ્વચ્છતા રાખવી ઘણી જરૂરી હોય છે.
- કળશની ગંદા કે અપવિત્ર હાથોથી ન અડકવું. કળશ સ્થાપના બાદ તે સ્થાનને ક્યારે ખાલી ન છોડવું જોઈએ. 

દુર્ગા ચાલીસા પાઠ 

नमो नमो दुर्गे सुख करनी।
नमो नमो दुर्गे दुःख हरनी॥
निरंकार है ज्योति तुम्हारी।
तिहूं लोक फैली उजियारी॥

शशि ललाट मुख महाविशाला।
नेत्र लाल भृकुटि विकराला॥
रूप मातु को अधिक सुहावे।
दरश करत जन अति सुख पावे॥

तुम संसार शक्ति लै कीना।
पालन हेतु अन्न धन दीना॥
अन्नपूर्णा हुई जग पाला।
तुम ही आदि सुन्दरी बाला॥

प्रलयकाल सब नाशन हारी।
तुम गौरी शिवशंकर प्यारी॥
शिव योगी तुम्हरे गुण गावें।
ब्रह्मा विष्णु तुम्हें नित ध्यावें॥

रूप सरस्वती को तुम धारा।
दे सुबुद्धि ऋषि मुनिन उबारा॥
धरयो रूप नरसिंह को अम्बा।
परगट भई फाड़कर खम्बा॥

रक्षा करि प्रह्लाद बचायो।
हिरण्याक्ष को स्वर्ग पठायो॥
लक्ष्मी रूप धरो जग माहीं।
श्री नारायण अंग समाहीं॥

क्षीरसिन्धु में करत विलासा।
दयासिन्धु दीजै मन आसा॥
हिंगलाज में तुम्हीं भवानी।
महिमा अमित न जात बखानी॥

मातंगी अरु धूमावति माता।
भुवनेश्वरी बगला सुख दाता॥
श्री भैरव तारा जग तारिणी।
छिन्न भाल भव दुःख निवारिणी॥

केहरि वाहन सोह भवानी।
लांगुर वीर चलत अगवानी॥
कर में खप्पर खड्ग विराजै।
जाको देख काल डर भाजै॥

सोहै अस्त्र और त्रिशूला।
जाते उठत शत्रु हिय शूला॥
नगरकोट में तुम्हीं विराजत।
तिहुंलोक में डंका बाजत॥

शुंभ निशुंभ दानव तुम मारे।
रक्तबीज शंखन संहारे॥
महिषासुर नृप अति अभिमानी।
जेहि अघ भार मही अकुलानी॥

रूप कराल कालिका धारा।
सेन सहित तुम तिहि संहारा॥
परी गाढ़ संतन पर जब जब।
भई सहाय मातु तुम तब तब॥

अमरपुरी अरु बासव लोका।
तब महिमा सब रहें अशोका॥
ज्वाला में है ज्योति तुम्हारी।
तुम्हें सदा पूजें नर-नारी॥

प्रेम भक्ति से जो यश गावें।
दुःख दारिद्र निकट नहिं आवें॥
ध्यावे तुम्हें जो नर मन लाई।
जन्म-मरण ताकौ छुटि जाई॥

जोगी सुर मुनि कहत पुकारी।
योग न हो बिन शक्ति तुम्हारी॥
शंकर आचारज तप कीनो।
काम अरु क्रोध जीति सब लीनो॥

निशिदिन ध्यान धरो शंकर को।
काहु काल नहिं सुमिरो तुमको॥
शक्ति रूप का मरम न पायो।
शक्ति गई तब मन पछितायो॥

शरणागत हुई कीर्ति बखानी।
जय जय जय जगदम्ब भवानी॥
भई प्रसन्न आदि जगदम्बा।
दई शक्ति नहिं कीन विलम्बा॥

मोको मातु कष्ट अति घेरो।
तुम बिन कौन हरै दुःख मेरो॥
आशा तृष्णा निपट सतावें।
मोह मदादिक सब बिनशावें॥

शत्रु नाश कीजै महारानी।
सुमिरौं इकचित तुम्हें भवानी॥
करो कृपा हे मातु दयाला।
ऋद्धि-सिद्धि दै करहु निहाला।

जब लगि जिऊं दया फल पाऊं ।
तुम्हरो यश मैं सदा सुनाऊं॥
दुर्गा चालीसा जो कोई गावै।
सब सुख भोग परमपद पावै॥

देवीदास शरण निज जानी।
करहु कृपा जगदम्ब भवानी॥

Topic | VTV Gujarati

દુર્ગા માની આરતી 
जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी। 
तुमको निशदिन ध्यावत, हरि ब्रह्मा शिवरी।।
जय अम्बे गौरी,…।

मांग सिंदूर बिराजत, टीको मृगमद को। 
उज्ज्वल से दोउ नैना, चंद्रबदन नीको।।
जय अम्बे गौरी,…।

कनक समान कलेवर, रक्ताम्बर राजै।
रक्तपुष्प गल माला, कंठन पर साजै।।
जय अम्बे गौरी,…।

केहरि वाहन राजत, खड्ग खप्परधारी। 
सुर-नर मुनिजन सेवत, तिनके दुःखहारी।।
जय अम्बे गौरी,…।

कानन कुण्डल शोभित, नासाग्रे मोती। 
कोटिक चंद्र दिवाकर, राजत समज्योति।।
जय अम्बे गौरी,…।

शुम्भ निशुम्भ बिडारे, महिषासुर घाती। 
धूम्र विलोचन नैना, निशिदिन मदमाती।।
जय अम्बे गौरी,…।

चण्ड-मुण्ड संहारे, शौणित बीज हरे। 
मधु कैटभ दोउ मारे, सुर भयहीन करे।।
जय अम्बे गौरी,…।

ब्रह्माणी, रुद्राणी, तुम कमला रानी। 
आगम निगम बखानी, तुम शिव पटरानी।।
जय अम्बे गौरी,…।

चौंसठ योगिनि मंगल गावैं, नृत्य करत भैरू। 
बाजत ताल मृदंगा, अरू बाजत डमरू।।
जय अम्बे गौरी,…।

तुम ही जग की माता, तुम ही हो भरता। 
भक्तन की दुःख हरता, सुख सम्पत्ति करता।।
जय अम्बे गौरी,…।

भुजा चार अति शोभित, खड्ग खप्परधारी। 
मनवांछित फल पावत, सेवत नर नारी।।
जय अम्बे गौरी,…।

कंचन थाल विराजत, अगर कपूर बाती। 
श्री मालकेतु में राजत, कोटि रतन ज्योति।।
जय अम्बे गौरी,…।

अम्बेजी की आरती जो कोई नर गावै। 
कहत शिवानंद स्वामी, सुख-सम्पत्ति पावै।।
जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ