બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં પગલુછણિયું રાખતા હોય તો દિશા અને રંગનું જ્ઞાન જરૂરી, નહીંતર લાગશે વાસ્તુ દોષ

photo-story

5 ફોટો ગેલેરી

ફોટોસ / ઘરમાં પગલુછણિયું રાખતા હોય તો દિશા અને રંગનું જ્ઞાન જરૂરી, નહીંતર લાગશે વાસ્તુ દોષ

Last Updated: 11:14 AM, 26 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પગલુછણિયું રાખવું શુભ માનવામાં આવે છે, કારણ કે તે સકારાત્મક ઊર્જા લાવે છે. પરંતુ, પગલુછણિયું રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીં તો વાસ્તુ દોષ વધવાની સંભાવના રહે છે. ચાલો જાણીએ દિશા અનુસાર કયા રંગનું પગલુછણિયું રાખવું?

1/5

photoStories-logo

1. પૂર્વ દિશા

જો ઘરનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં હોય, તો પીળા અથવા સફેદ રંગનું પગલુછણિયું રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પૂર્વ દિશા

મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં હોય, તો લીલા, વાદળી અથવા સફેદ રંગનું પગલુછણિયું યોગ્ય છે, કારણ કે આ દિશા શનિ ગ્રહની ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઉત્તર દિશા

ઉત્તર દિશા બુધ ગ્રહની દિશા છે. અહીં પ્રવેશદ્વાર હોય, તો પીળા, સફેદ અથવા લીલા રંગનું પગલુછણિયું રાખવું શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દક્ષિણ દિશા

જો પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય, તો આ દિશા મંગળ ગ્રહની છે. અહીં લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું પગલુછણિયું રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પગલુછણિયું

ઘરમાં મૂકવામાં આવતું પગલુછણિયું કુદરતી ફાઈબર, કપાસ અથવા કોટનનું બનેલો હોવો જોઈએ, કારણ કે આવું પગલુછણિયું ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra direction entrance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ