ટિપ્સ / ચહેરા પરના ખીલ, લાલ કે કાળા ડાઘ દૂર કરવા અકસીર છે આ નુસખા, નહીં કરવો પડે વધારે ખર્ચ

home remedies for skin scars and skin marks

ચહેરા અથવા બોડી પરના ડાઘ-ધબ્બા ઘણીવાર શરમનું કારણ બને છે. બળતરા, કાપ, વાગ્યાના નિશાન, અકસ્માત અથવા કોઇ બિમારીના કારણે થયેલા ડાઘ સિવાય કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ કેટલાંક રહી જાય છે. તમે ગમે તેટલી મોંઘી ક્રીમનો ઉપયોગ કેમ ના કરી લો, પરંતુ જે અસર ઘરેલુ નુસખામાં હોય છે, તે કોઇ ક્રીમમાં નથી હોતી. સૌથી મોટી વાત એ છે કે, આ ઘરેલુ નુસખામાં કોઇ સાઇડ ઇફેક્ટનો ડર નથી રહેતો. ના તો વધારે પૈસા ખર્ચ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની ચીજો તમારી રસોઇમાં મળી રહેતી હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ