બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / આરોગ્ય / home remedies for feet swelling

ઘરગથ્થુ / પગમાં ચઢી ગયો છે સોજો ? રસોડામાં રહેલી આ વસ્તુઓ આપશે ધાર્યુ પરિણામ

Khyati

Last Updated: 05:00 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયોના રસોડામાં રહેલો છો જાદુ.. પળવારમાં જ નાની મોટી બીમારી થઇ જાય છે દૂર. પગનો સોજો ઉતારવા અપનાવો ઘરગથ્થુ ઉપાય

  • પગનો સોજો દૂર કરવા ઘરગથ્થુ ઇલાજ
  • લીંબુ, સોડા અને મીઠુ અસરકારક
  • રસોઇમાં મળી રહેતી વસ્તુઓથી ઉપચાર 

આજના સમયમાં પગમાં સોજો ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનું કારણ ખોટી જીવનશૈલી, પોષણનો અભાવ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને સ્થૂળતા છે. પગમાં લાંબા સમય સુધી સોજો આવવાનું કારણ ગર્ભાવસ્થા, ઘડપણ, પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ અને રક્તપરિભ્રમણના અભાવ હોઇ શકે છે. ત્યારે આવા સમયે ડોક્ટરની સલાહ મુજબ મેડિકેશન લઇને ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવી શકો છો. 

સિંધવ મીઠું

સિંધવ મીઠુ જેને રોક સોલ્ટ પણ કહેવામાં આવે છે. જે સ્નાયુના દુખાવા અને સોજાને મટાડીને તાત્કાલિક રાહત આપે છે. આ માટે તમારે માત્ર એક ટબમાં ગરમ પાણીમાં અડધો કપ સિંધવ મીઠું મિક્સ કરવાનું. ગરમ પાણીમાં પગને લગભગ 10 થી 15 મિનિટ સુધી  ડૂબે તે રીતે પલાળી રાખવા.  રાત્રે સૂતા પહેલા આ ઉપાય કરવાથી પગમાં સોજા ચઢ્યા હોય તેઓને રાહત મળે છે.

બેકિંગ સોડા

ખાવાના સોડામાં સોજા વિરોધી ગુણો જોવા મળે છે. બેકિંગ સોડાથી પગ ધોવાથી પગમાં જમા થયેલું વધારાનું પાણી શોષી લે છે. ઉપરાંત, તે પગના રક્ત પરિભ્રમણને સુધારે છે. તેના માટે બે ચમચી ચોખા લો અને તેને પાણીમાં ઉકાળો. હવે આ પાણીમાં લગભગ બે ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને પગ પર લગભગ 15-20 મિનિટ સુધી પગ પર રહેવા દો પસૂજી ગયેલા પગ માટે લીંબુ-તજ અસરકારક છે
 
લીંબુ અને તજ

લીંબુમાં માત્ર વિટામિન સી જ નથી, પરંતુ તેમાં સોજા વિરોધી ગુણધર્મો પણ છે.  તજ અને ઓલિવ ઓઇલમાં પણ એવા ગુણધર્મો છે જે સોજો ઘટાડે છે. તમારે માત્ર એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરવાનો છે અને લગભગ એક ચમચી ઓલિવ તેલ ઉમેરવાનું છે. હવે તેમાં એક ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પગ પર લગાવો અને આખી રાત રહેવા દો. જો તમે આ કામ દિવસમાં કરવા માગતા હોવ તો આ પેસ્ટ લગાવીને 6 કલાક સુધી રહેવા દો અને પગ ધોઇ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ