Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આર પાર / સરદાર સાહેબનું સ્વપ્ન: નર્મદા ડૅમ આજે બન્યું ઐતિહાસિક ક્ષણનું સાક્ષી | Aarpar with Hemant

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ગઈ કાલે મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. નર્મદા ડેમના 23 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે જ એક ઈતિહાસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલનું સ્વપ્ન હતું જે ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ પૂર્ણ થયું હતું. ત્યારે જાણો આજે ડેમના દરવાજા ખોલતાની સાથે જ ઈતિહાસમાં કઈ ઘટના નોંધાઈ અને સરદાર સરોવર ડેમની અજાણી વાતો Aarpar with Hemant માં

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ