બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / High profile sex racket busted in Mumbai, 3 arrested including famous Bhojpuri actress

કાર્યવાહી / મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ભોજપુરીની ફેમસ એક્ટ્રેસ સહિત 3ની ધરપકડ

Megha

Last Updated: 08:57 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં ત્રણ મહિલાની ધરપકડ કરવામાં આવી અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે

  • ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો
  • ત્રણ મહિલાની ધરપકડ કરવામાં આવી
  • જેમાં એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલ જ ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે હવે ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની રોયલ પામ હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે તેમાં ત્રણ મહિલા ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

વાત એમ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગને આ વિશે ખબર મળી હતી કે રોયલ પામ હોટલમાં એક મોટું સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને એ જ માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. એ સમયે ત્રણ મોડલને બચાવવામાં આવી છે અને સ ધંધામાં ધકેલવા માટે એક દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે એ સેકસ રેકેટના પર્દાફાશમાં ધરપકડ કરાયેલ મહિલા ભોજપુરી અભિનેત્રી છે.

જણાવી દઈએ કે પોલીસે ધરપકડ કરેલી ભોજપુરી અભિનેત્રી 24 વર્ષની છે અને આગળ મળતી માહિતી મુજબ આ કેસમાં પોલીસ વધુ એક આરોપીને શોધી રહી છે. 

નોંધનીય છે કે પોલીસે દરોડો શુક્રવારે બપોરે પાડ્યો હતો અને એ સમયે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી મુજબ આરોપી મહિલા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેણે ભોજપુરી ફિલ્મ 'લૈલા મજનૂ' તેમજ વેબ સિરીઝ 'જોમસ્ટિક બોક્સ' અને ભોજપુરી કોમેડી એપિસોડ 'બાપ નંબરી બેટા દસ નંબરી'માં કામ કર્યું છે. સાથે જ એ ભોજપુરી અભિનેત્રીએ હિન્દી અને પંજાબી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ