બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / આરોગ્ય / high bp control tips ways to control hypertension or high bp without medication

Tips / દવા વગર પણ મળી શકે છે બીપીમાં રાહત, રોજ ઘરે બેઠા કરવું પડશે આ કામ

Premal

Last Updated: 07:39 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીપી વધવુ અને ઘટવુ આરોગ્ય માટે સારું નથી. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનના પગલે મોટાભાગના લોકોને આ પ્રકારની પરેશાની થાય છે. ઘણી વખત તો સ્થિતિ એવી થાય છે કે કેટલાંક લોકોએ આખુ જીવન બીપીની ગોળીઓ ખાવી પડે છે.

  • જો બીપી હોય તો હવે તમારે દવા લેવાની જરૂર નથી
  • માત્ર આ નાની-નાની વસ્તુઓને કરો ફૉલો
  • તમારું બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

એવામાં તમારા માટે અમે એવી ટિપ્સ લઇને આવ્યાં છીએ, જેમાં તમારે દવા ખાવાની જરૂર નથી. પરંતુ નાની-નાની વસ્તુઓને ફૉલો કરીને તમે સરળતાથી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. 

દરરોજ કસરત કરો 

કેટલાંક લોકો કસરત કરતા નથી. જેને પગલે તમારું શરીર અનેક બિમારીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. બીપીની સમસ્યામાં દરરોજ કસરત કરવી પડશે. જેનાથી વધી ગયેલુ બીપી નિયંત્રણમાં આવી જાય છે. આ ઉપરાંત યોગ અથવા ધ્યાન પણ તમે લગાવી શકો છો. જેનાથી તમને આવશ્ય મદદ મળશે. 

ડાયટ સારું બનાવો

આ સાથે તમારે તમારા ડાયટને પણ સારું બનાવવુ પડશે. જેનાથી તમારું બીપી કંટ્રોલમાં રહેશે. તમારા ડાયટથી હાઈ સોડિયમવાળી વસ્તુઓને તાત્કાલિક હટાવી દો અને પ્રયાસ કરો કે તમે લીલી શાકભાજીનું વધુમાં વધુ સેવન કરો. 

સ્મોકિંગ અને દારૂથી દૂર રહો 

સ્મોકિંગ અને દારૂથી તમારે દૂર રહેવુ જોઈએ. જેનાથી બીપીની સમસ્યા પણ વધે છે. ખરેખર તેનાથી હાઈબીપીની સમસ્યા વધવા લાગે છે. એવામાં તમારે આ બંને ચીજ વસ્તુઓથી દૂર રહેવુ પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ