બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Heres what Ambati Rayudu said about the World Cup final pitch

નિવેદન / જો આવું જાણીજોઈને કર્યું હોય તો એ બેવકૂફી હતી... અંબાતી રાયડુએ વર્લ્ડકપ ફાઇનલની પિચને લઈને આ શું કહ્યું

Kishor

Last Updated: 06:37 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં હાર બાદ અમદાવાદ પીચની ઘણા પૂર્વ ક્રિકેટરો ટીકા કરી ચુક્યા છે. હવે આ ક્રિકેટરોની યાદીમાં અંબાતી રાયડુનું નવુ નામ જોડાયુ છે.

  • ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં કરવો પડ્યો હારનો સામનો
  • ભારતીય ટીમ છેલ્લા પડાવને પાર કરી શકી ન હતી
  • અંબાતી રાયડુએ આપ્યું પિચ મામલે નિવેદન

હાલમાં જ રમાયેલા વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 241 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ સરળતાથી 43 ઓવરમાં આ ટાર્ગેટને પુરો કર્યો હતો.. ત્યારે ભારતીય ખેલાડીઓને સ્લો પીચ પર ઘણુ ઝુકવુ પડ્યું હતું. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ અસરકારક સાબિત થઈ ન હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને ફાઈનલમાં શાનદાર એન્ટ્રી કરી હતી. પરંતુ ભારતીય ટીમ છેલ્લા પડાવને પાર કરી શકી ન હતી. જો કે અમદાવાદ પીચની ઘણા પૂર્વ ક્રિકેટરો તેની ટીકા કરી ચુક્યા છે. ત્યારે હવે આ ક્રિકેટરોની યાદીમાં એક નવુ નામ જોડાયુ છે. આ નામ બોલર અંબાતી રાયડુનું છે. 

દેશમાં સર્જાશે ઇતિહાસ: આ વર્ષે પ્રથમવાર વર્લ્ડકપમાં ઘટી શકે છે આવી ઘટનાઓ,  જાણો વિગત | World Cup 2023 History will be created in the country: Such  incidents can happen for the first time

જે દુર્ભાગ્યથી બની શકયુ નહી....

રાયડુનું માનવુ છે કે અમદાવાદમાં ફાઈનલ માટે પસંદ કરવામાં આવેલી પિચ આ મેચ માટે બરાબર ન હતી. તેમનું કહેવુ છે કે ફાઈનલ જેવી મેચ આટલી ધીમી વિકેટ પર રમાવી ન જોઈએ. રાયડુએ ધ રણવીર શોમાં કહ્યું કે ફાઈનલ માટે વિકેટ ઘણી જ સ્લો હતી. મને નથી ખબર કે આ આઈડિયા કોનો છે. મને લાગે છે કે અહિંયા એક સામાન્ય પીચ પણ કામ કરી શકતી હતી. કારણ કે આપણે ઓસ્ટ્રેલિયાઈ ટીમની સામે ઘણા મજબૂત હતા. આપણે ફાઈનલમાં એટલુ બધુ કરવાની જરૂર ન હતી. આપણે માત્ર એક સારૂ ક્રિકેટ વિકેટ હોવુ જોઈતુ હતું.. જે દુર્ભાગ્યથી બની શકયુ નહી.

વર્લ્ડ કપ 2023: આ સિઝનમાં મેચ જોવાની મજા થશે ડબલ, ICCએ બદલી નાખ્યો આ ખાસ  નિયમ, ક્રિકેટ રસિયોઓમાં ખુશી I ICC changed the super over soft signal  Boundary distance rules for ODI

100 ઓવર માટે એક સરખી પિચ હોવી એ...

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસએ ફાઈનલ ટોસ જીતીને બોલિંગ સિલેક્ટ કરી હતી. જેના કારણે ભારતને સૌથી પહેલા બેટિંગ કરવી પડી હતી. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તેને પહેલા બેટિંગ કરવી હતી. પણ તે થઈ શક્યુ નહી અને જીત ઓસ્ટ્રેલિયાની થઈ.રાયડુએ કહ્યું કે લોકો કહેતા હતા કે ધીમી વિકેટે ભારતને મદદ કરી પરંતુ તેના કારણે આપણે પોતે જ ફસાઈ ગયા. અહીં ક્રિકેટની સારી વિકેટ બનાવવી જોઈતી હતી. 100 ઓવર માટે એક સરખી પિચ હોવી એ આદર્શ સ્થિતિ કહી શકાય તેમ હતુ. જો કે રાયડુ આ ટીમ ઈન્ડિયાને સર્વશ્રેષ્ઠ માને છે. રાયડુએ કહ્યું કે ભારતીય ટીમ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટીમ છે.. આ ટીમે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. રાયડુએ તો ત્યાં સુધી કહ્યું કે જો આવી પિચ જાણી જોઈને તૈયાર કરવામાં આવી હોય તો તે મૂર્ખતાભરી વાત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ