બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Extra / here-is-a-300-year-old-temple-on-a-tree-seen-as-a-unique-miracle

NULL / અહીં ઝાડ પર છે 300 વર્ષ જૂનું મંદિર, જોવા મળે છે અનોખો ચમત્કાર

vtvAdmin

Last Updated: 09:25 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતને સંતોની ભૂમી કહેવામાં આવે છે. અહીં એકથી એક ચડિયાતો ઇતિહાસ ધરાવતા અનેક મંદિરો આવેલા છે. આજે અમે તમને જણાવશું એક એવા જ ભગવાન શિવજીના ચમત્કાર મંદિર વિશે જે 300 વર્ષથી ઝાડ પર બનેલું છે.
 
Image result for पेड़ पर मंदिर

ગુજરાતના પાડોસી રાજ્ય રાજસ્થાનના જોધપુર જિલ્લાના નિમાજગઢ કસ્બામાં સ્થિત જગરામેશ્વર મંદિર શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર વિશે જણાવીએ તો આ મંદિર વડ અને પીપળાના ઝાડ પર બનેલું છે. કદાચ તમને જાણીને હેરાની થશે, પરંતુ જી હાં વડ અને પીપળાના ઝાડ પર બનેલું આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. લોકો અહીંયા શિવજીની પૂજા અર્ચના અને મનોકામનાની પૂર્તિ માટે આવે છે. 
 
Related image

માનવામાં આવે છે કે. દક્ષિણ ભારતીય શૈલીથી બનેલું આ મંદિર શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા આમ તો દરરોજ ભક્તોની ભીડ લાગેલી રહે છે, પરંતુ શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તો આ અદ્ભુત મંદિરમાં ભક્તોનો જમાવડો રહે છે.
 
Image result for पेड़ पर मंदिर

આ મંદિરને લઇને એક કથા પ્રચલિત છે. જે આ પ્રકારની છે કે અહીંયા એક પુજારી તપસ્યામાં લીન હતા. એ દરમિયાન એમને ઉપરથી એક મંદિર પાસ થયા હોવાનો આભાસ થયો. પૂજારીએ પોતાની તપસ્યા કરી શક્તિના દમથી મંદિરને ત્યાં જ ઊતારી લીધું. માનવામાં આવી રહ્યું છે કે આ મંદિર ઝાડ પર જ ઊતારવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ