બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Health Tips Not doing this immediately after lunch and dinner can harm health

હેલ્થ / લંચ અને ડિનર કર્યા બાદ તરત જ આ કામ ન કરતા, સ્વાસ્થ્યને થઈ શકે નુકસાન

Megha

Last Updated: 12:21 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંચ અથવા ડિનર પછી કેટલીક વસ્તુઓ કરવી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જાણો જમ્યા પછી કઈ વસ્તુઓ કરતાં ટાળવી જોઈએ.

ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. ઠેર ઠેર ઠંડાપીણા અને બરફગોળાની લાઇનો જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ઘરની બહાર  પણ નીકળવું મુશ્કેલ બન્યુ છે. આવી સ્થિતિમાં ખોરાકમાં ખાસ ધ્યાન આપવાની જરુર છે. 

Do not do this immediately after eating lunch or dinner, it may harm your health.

જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. આ ભૂલો માત્ર પેટ પર જ નહીં વજન પર પણ અસર કરે છે. અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા, ગેસ બનવો અથવા પેટ વધવું જેવી કેટલીક સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોને કારણે વધે છે. આવી સ્થિતિમાં ખોરાક ખાધા પછી તરત જ ક્યાં કામો ન કરવા જોઈએ.. એ જાણો

વધુ પડતુ પાણી પીવુ 
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતા વધુ પાણી પીવે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા પેટના એસિડને પાતળું કરવું મુશ્કેલ બને છે. તેથી, ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું પાણી પીવો. ખોરાક ખાધાના અડધા કલાક પછી વધુ પાણી પી શકાય છે.

4 mistakes after eating meals as they cause stomach problems and weight gain

તરત જ ફરવા ન જાવ
જમ્યા પછી તરત જ ફરવા ન જાવ, તેના બદલે વજ્રાસનમાં બેસો. તમારા મગજને અન્ય સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના તમારા પાચનને કામ કરવા માટે થોડો સમય આપો. જો કે, બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે સમયાંતરે ચાલો.

જમ્યા પછી સ્નાન ન કરો
સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે કબજિયાત થઇ શકે છે. હકીકતમાં  સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી.

જમ્યા પછી તરત જ સૂવું
મોટાભાગના લોકોને જમ્યા પછી સૂઇ જવાની ટેવ હોય છે. ખાધુ હોય એટલે ઉંઘ આવે તે વાત સાચી પરંતુ જમ્યા બાદ જો તમે સૂઇ જાઓ તો પાચન થતુ નથી.  પાચનતંત્ર પર તેની ખાસ અસર જોવા મળે છે.  જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ