બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખશે આ ફૂડ્સ , ડાયટમાં અચૂક કરો સામેલ
9 ફોટો ગેલેરી
Last Updated: 03:25 PM, 2 May 2025
1/9
ગરમીએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગરમીમાં હીટસ્ટ્રોકનું જોખમ વધે છે. હીટ સ્ટ્રોકને કારણે શરીરમાં પાણીની ઉણપ પણ થાય છે. આ સિવાય ઉલટી, ચક્કર, તાવ, માથાનો દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ગરમીથી બચવા માટે તમારા આહાર પર ધ્યાન આપવું મહત્વનું છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે ગરમીથી બચવા માટે તમારે શું ખાવું જોઈએ.
2/9
3/9
દહીં અને છાશ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં પેટને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે, તો છાશ શરીરના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે દહીંનો રાયતો બનાવીને પણ ખાઈ શકો છો. લસ્સી પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ બંને પાચનક્રિયા સુધારવામાં અસરકારક હોય છે. તમારે તેને બપોરે લંચ સમયે લેવું જોઈએ.
4/9
5/9
6/9
7/9
ઉનાળામાં સૌથી મહત્વની બાબત એ છે કે ખુદને હાઇડ્રેટેડ રાખવુ. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે દિવસભરમાં ચારથી પાંચ લિટર પાણી પીવો. ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઝડપથી બહાર નીકળી જાય છે. એટલા માટે પાણી પીવું મહત્વનું છે. જો તમે ઈચ્છો તો તમે લીંબુ પાણી અથવા ઘરે બનાવેલ શરબત પણ પી શકો છો.
8/9
9/9
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ