બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / health News try these tips to fight tiredness

કામની વાત / તમને પણ વારેઘડી લાગે છે થાક તો અજમાવી લો આ અસરકારક ઉપાયો, ચપટીમાં દૂર થશે વીકનેસ

Bhushita

Last Updated: 10:34 AM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર એવું બને છે કે તમારી ઊંઘ પૂરી ન થવાના કારણે તમને થાક લાગે છે. આ સમયે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક રીતો અપનાવી લેવાથી પણ થાક દૂર થઈ શકે છે.

  • તમને પણ વારેઘડી લાગે છે થાક
  • અપનાવો આ અસરકારક નુસખા
  • કામના છે આ  ખાસ ઉપાયો

 
બીઝી લાઈફસ્ટાઈલમાં શરીરને આરામ મળી રહેતો નથી. એવામાં શરીરમાં થાક અનુભવાય છે. સારી ઊંઘ શરીરના થાકને દૂર કરીને એક સારી હેલ્થ આપે છે. તેનાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક સારી ઊંઘ તમને અનેક સમસ્યામાં રાહત આપે છે. જો તમે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક અન્ય રીતો અપનાવો છો તો થાકને દૂર કરી શકાય છે. શરીરમાં થાક લાગે છે તો આ સરળ ઉપાયો તમારી મદદ કરી શકે છે. 


 
નહાવું એ બેસ્ટ ઓપ્શન છે
જો તમને થાક લાગે છે તો તેને દૂર કરવા માટે તમે નહાઈ લો એ સારો ઓપ્શન છે. નહાવાથી શરીરની બહારના રોમછિદ્રો સાફ થાય છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે. 
 
પૂરતું પાણી પીઓ
શરીરમાં પાણીની ખામી રહે તો ડિહાઈડ્રેસનની સમસ્યા આવી શકે છે. તેનાથી શરીરમાં થાક લાગે છે. પાણી શરીર માટે જરૂરી છે. પાણીની ખામી ન રહે તે માટે તમે ડાયટમાં ખાસ ચીજોને ફોલો કરો તે જરૂરી છે. 

 


સૂતા સમયે ન લો ચા કે કોફી
જો તમે ચા પીવાના આદી છો તો તમારે આદત બદલી લેવાની જરૂર છે. સૂતી સમયે ચા, કોફીનું સેવન કરવુ નહીં. તેનાથી બચો. તેનાથી પૂરતી ઊંઘ આવતી નથી અને હેલ્થ પર તેની નકારાત્મક અસર થાય છે. 
 
રોજ રાખો ચાલવાની આદત
દિવસમાં થોડું એટલે કે લગભગ અડધો કલાક ચાલવાની આદત રાખો. તેનાથી પણ તમારો થાક દૂર થશે. જ્યારે થાક લાગે તો થોડું ચાલી આવો. તેનાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ માંસપેશીઓને અને મગજને ઓક્સીજન મળે છે. 

આલ્કોહોલથી રહો દૂર
જો તમે ઈચ્છો છો કે તેમને સારી ઊંઘ આવે તો તેને માટે સાંજનો સમયે આલ્કોહોલ લેવાનું ટાળો. આ સાથે ધ્યાન રાખો કે આલ્કોહોલનું સેવન દિવસમાં 2 ગ્લાસથી વધારે ન કરાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ