બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Health ministry releases new guidelines for home isolation of corona Patient

નિયમ / કોરોનાને લઇને સરકારની નવી ગાઇડલાઇન, આ લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડશે

Hiren

Last Updated: 11:48 PM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોમ આઇસોલેશન માટે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારની આ ગાઇડલાઇન કોરોનાના માઇલ્ડ, પ્રીસિમ્ટોમેટિક અને એસિમ્ટોમેટિક મામલાને લઇને છે. સરકારના નવા આદેશ અનુસાર, જે પહેલાથી એચઆઈવી અને કેન્સરના દર્દી છે તેમને હોમ આઇસોલેશનમાં નહીં, પરંતુ હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે. ત્યારે, હોમ આઇસોલેશન વાળા દર્દી લક્ષણની શરૂઆતના 10 દિવસ બાદ ડિસ્ચાર્જ થઇ જશે. પરંતુ અહીં એ જોવું પડશે કે દર્દીને 3 દિવસ સુધી તાવ ન હોય.

  • હોમ આઇસોલેશન માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
  • કેન્સર, HIV દર્દીઓ માટે બદલ્યા નિયમ
  • હોમ આઇસોલેશનના દર્દી લક્ષણની શરૂઆતના 10 દિવસ બાદ ડિસ્ચાર્જ થઇ જશે

નવી ગાઇડલાઇન અનુસાર, સામાન્ય લક્ષણો અથવા લક્ષણો વગરના દર્દીઓ જેમને કોઈ બીજી બીમારી નથી તેઓ હોમ આઇસોલેશનમાં રહીને પોતાની સારવાર કરાવી શકે છે, પરંતુ આના માટે પહેલા ડૉક્ટરની મંજૂરી લેવી પડશે. હોમ આઇસોલેશન પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગની જરૂર નહીં રહે. મોટી સંખ્યામાં વગર લક્ષણો વાળા દર્દીઓ સામે આવ્યા બાદ આ નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

સરકારની આ નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, જો હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં દુખાવો શરૂ થાય છે અથવા બોલવામાં તકલીફ થાય છે તો તેમને હોસ્પિટલ આવવું પડશે.  આ સિવાય 60 વર્ષથી ઉપરના દર્દીઓને હોસ્પિટલમાં જ સારવાર કરાવવી પડશે.

આ સિવાય જેમને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, કિડની, ફેફસા સંબંધિત બીમારી છે તેમને પણ હોસ્પિટલમાં જ સારવાર કરાવવી પડશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીને પરિવારના સભ્યોથી બિલકુલ અલગ રહેવું પડશે. મંત્રાલયની ગાઇડલાઇન તે તમામ રાજ્યો માટે છે જેમણે હોમ આઇસોલેશનને મંજૂરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ