બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયાબિટીસની અસલી જડ છે આ 5 વસ્તુ, જાણતા હોવા છતાં લોકો મજાથી આરોગે છે: ICMRના રિસર્ચમાં ધડાકો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / ડાયાબિટીસની અસલી જડ છે આ 5 વસ્તુ, જાણતા હોવા છતાં લોકો મજાથી આરોગે છે: ICMRના રિસર્ચમાં ધડાકો

Last Updated: 07:57 AM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Food For Diabetes Patients: ડાયાબિટીસની કોઈ સારવાર નથી આ બીમારી આપણા ભોજન બનાવવા અને ભોજન ખાવાના કારણે પણ થઈ શકે છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર તળેલી અને ગ્રિલ કરવા જેવી વસ્તુઓ રાંધવાની રીત AGEના સ્તરને વધારે છે જે ડાયાબિટીસનું એક મોટુ કારણ છે.

1/5

photoStories-logo

1. ભારતમાં આટલા લોકોને ડાયાબિટીસ

મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઈન્ડેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિલ રિસર્સ (ICMR)ના એક અભ્યાસથી જાણકારી મળી છે કે ભારતમાં 101 મિલિયન લોકો ડાયાબિટીસની સાથે જીવી રહ્યા છે અને 136 મિલિયન લોકો પ્રી-ડાયાબિટીસના સ્ટેજમાં છે. WHOએ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 77 મિલિયન જણાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડાયાબિટીસ શું છે અને કેમ થાય છે?

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે. જેના કારણ અલગ અલહ હોય છે. તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તેને કેવા પ્રકારની ડાયાબિટીસ છે. સામાન્ય રીતે જેનેટિક અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા કારણો હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે AGEs

એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારતમાં ડાયાબિટીસના કેસ વધવાની પાછળ AGEsથી ભરપૂર ભોજનની વસ્તુઓ મુખ્ય કારણ છે. ચેન્નાઈના ICMR અને MDRF સહિત ઘણી સંસ્થાઓના સંશોધકોએ આ પહેલી ક્લિનિકલ ટ્રાયલ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ વસ્તુઓ છે ડાયાબિટીસનું મુખ્ય કારણ

તળેલા પદાર્થો જેવા કે ચિપ્સ, ફ્રાઈડ ચિકન, સમોસા, ભજીયા. બેક્ડ ફૂડ્સ જેવા કે- કુકીઝ, કેક, ક્રેકર્સ. પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા કે રેડીમેડ ભોજન, માર્જરીન, મેયોનીઝ. વધારે તાપમાન પર રાંધવામાં આવેલું માંસ જેમ કે બેકન, બીફ અને પોલ્ટ્રી જેવું ગ્રિલ્ડ કે તળેલુ મીટ. રોસ્ટેડ કરેલા ફૂડ્સ જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, રોસ્ટેડ કરેલા અખરોટ અને સુરજમુખીના બીજ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ ફૂડ્સમાં ઓછુ હોય છે AGEનું લેવલ

સંશોધકો માને છે કે ઓછા AGE વાળા ફૂડ્સ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઓછુ કરી શકાય છે. આ ખાદ્ય પદાર્થોમાં શામેલ છે- ફળ, શાકભાજી, આખા અનાજ અને ઓછી ફેટ વાળુ દૂધ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Patients AGE Rich Food ICMR Study
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ