બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / વિશ્વ / Extra / hafeez-saeed-created-new-in-pakistan

NULL / આતંકી હાફિઝ સઇદે રચ્યો નવો પક્ષ 2018ની પાકિસ્તાનની ચુંટણી પર નજર

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

2008મા મુંબઇમા થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના આતંકી હાફિસઇદે પાકિસ્તાનમાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમા પોતાની રાજકીય પાર્ટીની સત્તાવાર રચનાની જાહેરાત કરી હતી. આતંકી હાફિસઇદે પોતાની પાર્ટીનું નામ મિલ્લી મુસ્લિમ લીગ રાખ્યુ છે. તેણે પોતાના નવા પક્ષમા હાફિ સઇદના જમાત ઉદ દાવાના સીનિયર સભ્ય સૈફુલ્લા ખાલીદને પાર્ટીનો અધ્યક્ષ બનાવ્યો છે. તેમણે પોતાના પક્ષનો રાષ્ટ્રધ્વજ પણ તૈયાર કર્યો હતો.

આતંકી હાફિ સઇદ છેલ્લા છ મહિનાથી પાકિસ્તાનમાં નજરકેદ છે. પંજાબ સરકારે 31 જાન્યુઆરીએ સૈયદ અને તેના ચાર નજીકના સહયોગીઓ અબ્દુલ્લા ઉબાડે મલિક ઝફર ઈકબાલ અબ્દુલ રિઝન અબિદ અને કાજી અસીફ હુસૈનને આતંકવાદ વિરોધી કાયદો 1997 હેઠળ નઝર કેદ રાખવામા આવ્યા છે પરંતુ બંધ દરવાજામાં જ તેણે રાજકારણમાં જંપલાવવાનો ખેલ શરૂ કરી દીધો હતો.

હાફિસઇદની નજર હવે 2018માં પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણી પર નજર છે. જલ્દી જ સઇદની પાર્ટી નવા ચહેરાની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રાજકારણમા હાલમા મોટી ચહલ-પહલ ચાલી રહી છે ત્યારે મિલ્લી મુસ્લિમ લીગની શરૂઆત રાજકીય વિશ્લેષકો માટે પણ ચર્ચાનો વિષય બની છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ