બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 1 જુલાઈએ ગુજરાતને મળશે નવા DGP, આ બે અધિકારીઓના નામ વધારે ચર્ચામાં

મોટા સમાચાર / 1 જુલાઈએ ગુજરાતને મળશે નવા DGP, આ બે અધિકારીઓના નામ વધારે ચર્ચામાં

Last Updated: 12:41 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની સમયમર્યાદા પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થશે. નવા ડીજીપીના નામને લઇને બે અધિકારીઓ ખાસ ચર્ચામાં છે.

ગુજરાતને નવા ડીજીપી 1 જુલાઈએ મળશે. 5 IPS ઓફિસરની યાદી કેન્દ્રમાં મોકલવામાં આવી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની સમયમર્યાદા પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થશે. નવા ડીજીપીના નામને લઇને બે અધિકારીઓ ખાસ ચર્ચામાં છે. ડો કે.એલ.એન રાવ અને જી.એસ.મલિક આ બે નામોમાંથી કોઇ એકની પસંદગી થાય તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.

સરકારની 'ગુડ બુક'માં હોય તેના પર પસંદગીનો કળશ ઢોળાય તેવી સંભાવના વિશેષ હોય છે કારણ કે એકવાર ડીજીપી નિમણુંક થઇ જાય પછી બે વર્ષ જેટલો લાંબો તેમનો કાર્યકાળ હોય છે. કેટલીક વાર અધિકારી સરકારની ગુડ બુકમાં હોવાને લઇ કે પછી સિનિયોરિટી જેવા કારણ સાથે ડીજીપીના હોદ્દા માટે પોતાને સૌથી લાયક માનતા હોય છે, પરંતુ સરકાર ઇચ્છે તો અમુક અધિકારીઓને સુપર સીડ કરીને અન્ય અધિકારીને પણ પોસ્ટીંગ આપી શકે છે.

આ પણ વાંચોઃ વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, આ રીતે ટળી મોટી દુર્ઘટના

સામાન્ય રીતે ડીજીપી રાજ્યના સૌથી સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારીમાંથી પસંદગી પામતા હોય છે. UPSC ડીજીપી સિલેક્શનમાં મોટો ભાગ ભજવે છે.જો અધિકારીને નિવૃતિના છ મહિના બાકી હોય અને તેની ડીજીપી તરીકે નિયુક્તિ થાય તો તેનો કાર્યકાળ આપોઆપ 2 વર્ષ સુધી લંબાઇ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vikas Sahay Retirement New DGP Gujarat Police Vikas Sahay Retirement,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ