બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans beat DC by 14 runs and register their second win in IPL 2022

IPL 2022 / આવા દે...! ગુજરાત ટાઇટન્સની આઈપીએલમાં સતત બીજી જીત, દિલ્હીને 14 રને હરાવ્યું

Hiren

Last Updated: 11:57 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઇટન્સની વિજય યાત્રા યથાવત્ છે. આઇપીએલમાં સતત બીજી જીત મેળવી છે. દિલ્હીને 14 રનથી હરાવ્યું છે.

  • ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત
  • દિલ્હીને 14 રનથી હરાવ્યું
  • લૉકી ફર્ગ્યૂસને 4 વિકેટ ઝડપી

IPL 2022ના 10માં મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવી દીધું છે. 172 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની ટીમ 9 વિકેટ પર 157 રન જ બનાવી શકી.

મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા શુભમન ગિલની અડધી સેન્ચુરીના દમ પર 6 વિકેટ પર 171 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હીની શરૂઆત ખરાબ રહી, પરંતુ પંત જ્યારે મેદાન પર હતા ત્યારે ટીમ જીત તરફ વધતી દેખાઇ રહી હતી. ત્યારે એક ખરાબ શૉટ રમીને પોતાની વિકેટ ગુમાવી બેઠા અને ટીમ જીતથી 14 રન દૂર રહી ગઈ. તેણે 9 વિકેટ પર 159 રન બનાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ