બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat ST BUS start in lockdown 4

મોટા સમાચાર / લૉકડાઉન 3 બાદ રાજ્યમાં STની બસો આ જિલ્લાઓમાં થશે દોડતી, રેડ ઝોન જિલ્લાઓએ જોવી પડશે રાહ

Gayatri

Last Updated: 01:15 PM, 13 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન-4ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. થંભી ગયેલા ST બસના પૈડાનો ધમધમાટ એકવાર ફરી શરૂ કરવામાં આવશે. જો કે અમુક શરતોને આધીન ST બસો દોડાવવામાં આવશે જેમાં રેડઝોનમાં બસ નહીં જઈ શકે. તો જાણવું જરૂરી કે ગુજરાતમાં ક્યાં ક્યાં દોડશે એસટી બસ.

  • લોકડાઉન 4માં શરૂ થશે ST બસ સેવા
  • રેડ ઝોન જિલ્લામાંથી ST બસ નહીં  કરે અવર જવર
  • રેડ ઝોન સિવાયના વિસ્તારમાં શરૂ થશે ST બસ સેવા 

ગુજરાતમાં લોકડાઉન -4ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોકાઈ ગયેલા ST બસના પૈડાને ફરી ગતિમાન કરવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ST બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરીથી શરૂ થશે. જો કે ST બસ રેડઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોન વચ્ચે બેરોકટોક મુસાફરી કરી શકાશે પણ ઓરેન્જમાંથી ગ્રીનમાં ST બસમાં નહીં જઈ શકાય. 

ક્યા ચાલશે અને ક્યાં બંધ રહેશે ST?

  • ઓરેન્જ-ગ્રીન ઝોન જિલ્લામાં શરૂ થશે ST બસ સેવા
  • એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ થશે
  • ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં નહીં ચાલે ST બસ
  • એક ગ્રીનમાંથી અન્ય ગ્રીન ઝોનમાં જ STને મળશે છૂટ
  • 2 ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન હશે તો નહીં ચાલે બસ
     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ