બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાઠ્યપુસ્તકોની અછત, વાલીઓ, વિદ્યાર્થીઓ ચિંતામાં, આ રીતે ભણશે ગુજરાત ?

અમદાવાદ / પાઠ્યપુસ્તકોની અછત, વાલીઓ, વિદ્યાર્થીઓ ચિંતામાં, આ રીતે ભણશે ગુજરાત ?

Dinesh Chaudhary

Last Updated: 09:20 PM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘોરણ 8 ગુજરાતી માઘ્યમના સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીના પણ પુસ્તકો નથી. અંગ્રેજી માઘ્યમમાં ઘોરણ 4,5,7,8ના ગુજરાતી વિષયના પુસ્તકોની પણ ઘટ જોવા મળી છે

આવતીકાલથી શૈક્ષણિક સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે બાળકો ભણી શકે તેટલા પણ પુસ્તકો અમદાવાદની બજારમાં ન આવ્યા હોવાના સમાાચાર મળી રહ્યા છે. ઘોરણ 11-12 કોમર્સના અંગ્રેજી માઘ્યમના પુસ્તકો જ નથી.

1212

પુસ્તકોની અછત, હજુ પુસ્તકો આવતા 10થી 15 દિવસ લાગશે!

ઘોરણ 8 ગુજરાતી માઘ્યમના સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીના પણ પુસ્તકો નથી. અંગ્રેજી માઘ્યમમાં ઘોરણ 4,5,7,8ના ગુજરાતી વિષયના પુસ્તકોની પણ ઘટ જોવા મળી છે. હજુ પુસ્તકો આવતા 10થી 15 દિવસ લાગશે તેવુ વેપારીઓ કહી રહ્યા છે ત્યારે હવે બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

app promo6

આ પણ વાંચો: શંખેશ્વરના પરિવારે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું, મજબૂરીમાં પતિ-પત્ની, પુત્રએ ભર્યું અંતિમ પગલું

પુસ્તકોની અછતથી વાલીઓ,વિદ્યાર્થીઓ ચિંતામાં

બજારમાં પાઠ્ય પુસ્તકની સખત અછત વર્તાઇ રહી છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલ સ્ટેશનરીની દુકાનોમાં તો પાઠ્ય પુસ્તકો નથી જ પરંતુ મુખ્ય બજાર એવા ચોપડા બજારમાં પણ પુસ્તકો આવ્યા નથી, ત્યારે હવે તો વેપારીઓ પણ પુસ્તકોની ઘટ ને લઇને બુમ પાડી રહ્યા છે જ્યારે વાલીઓ પણ પુસ્તક ના મળતા હેરાન પરેશાન થઇ રહ્યા છે જ્યારે બાળકો પણ માનસિક રીતે હેરાન પરેશાન થઇ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad News, Ahmedabad Book Shortage
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ