બ્રેકિંગ ન્યુઝ
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government promote milk powder export dycm nitin patel
Hiren
Last Updated: 08:01 PM, 13 October 2020
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 2 કરોડ લિટર દૂધ ઉત્પાદન થાય છે. ગુજરાતમાં દૂધ અને દૂધની પ્રોડક્ટ વેચાય છે. તેમાંથી પણ દૂધ વધે તો વિવિધ દૂધ સંઘ પાવડર બનાવે છે.
નીતિન પટેલે પણ કહ્યું કે, રાજ્યમાં 90 હજાર મેટ્રિક ટન દૂધ પાવડરનો સ્ટોક થયો છે. દૂધ પાવડરનો નિકાસ થાય તો ભાવ મળે. જોકે વિદેશમાં પણ પાવડરના ભાવ ઓછા છે. વિદેશમાં વેચાણ થાય તો પણ દૂધ સંઘોને નુકસાન થાય તેમ છે. જેને લઇને પાઉડર વેચાણમાં સરકાર નિકાસને પ્રોત્સાહન આપશે. નિકાસ પ્રોત્સાહન માટે 150 કરોડ ફાળવ્યા છે.
રાજ્ય સરકાર સંઘોને પ્રતિ કિલોએ 50 રૂપિયા નિકાસ પ્રોત્સાહન અપાશે. ઘર વપરાશ માટે 60 લાખ લિટર દૂધ વપરાય છે. પાવડર નિકાસ નહીં થાય તો દૂધ ઉત્પાદક સંઘને નુકશાન થશે. દૂધ ઉત્પાદક સંઘને લિટેરે 80 રૂપિયા નુકસાન થાય છે. જેથી હવે વધુ નુકસાન ન જાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ