બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Gujarat Government is going to celebrate balika divas on 24 january in vidhansabha of gujarat

ગાંધીનગર / 24 જાન્યુઆરીએ વિધાનસભાની સંપૂર્ણ કામગીરી બાલિકાઓ સંભાળશે, શંકરસિંહે કર્યું એલાન, ખાસ દિવસની ઉજવણી

Vaidehi

Last Updated: 05:37 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં બાલિકા દિવસની અનોખી ઊજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.

  • 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની અનોખી ઉજવણી
  • ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં અનોખી રીતે ઉજવણી
  • બાળકીઓ દ્વારા ગૃહની કામગીરીનું કરવામાં આવશે સંચાલન

24 જાન્યુઆરી 2024 બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે અનોખી ઊજવણી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની અંદર બાલિકાઓ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવશે અને તમામ સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવશે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંયુક્તપણે આ આયોજન કરવામાં આવ્યું છે. 

અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીએ કહ્યું કે-  24 જાન્યુઆરીનાં રોજ બાલિકા દિવસની ઊજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુજરાત વિધાનસભામાં ગૃહની અંદર જે રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તેવી કાર્યવાહી બાલિકાઓ દ્વારા કરવામાં આવે અને સંચાલન પણ બાલિકાઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો: 'અત્યારે હું કેબિનેટ મંત્રી છું પછી...', મુખ્યમંત્રી પદને લઇને આ શું બોલ્યા રાઘવજી પટેલ, જાણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી
ઉજવણીને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી આપતાં કહ્યું કે - કાર્યક્રમનું ઉદ્ગાટન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે જ્યારે  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતિબેન બાબરિયા પણ હાજર રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ