બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Gujarat government is about to raise Dearness Allowance by 8% soon for government employees

BIG NEWS / ગુજરાતનાં 5 લાખ સરકારી કર્મીઓ માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થાંને લઈને નાણામંત્રીએ કર્યું મોટું એલાન

Vaidehi

Last Updated: 04:34 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટા રાહતનાં સમાચાર મળશે. રાજ્ય સરકાર દ્વારા 8% મોંઘવારી ભથ્થું ફાળવવામાં આવી શકે છે.

  • રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ
  • ગુજરાત સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
  • આશરે 8%નાં વધારા સાથે ફાળવવામાં આવશે મોંઘવારી ભથ્થું

રાજ્યસરકારનાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે.  તેમણે જણાવ્યું છે કે મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આશરે 5 લાખ કર્મચારીઓને 8% મોંઘવારી ભથ્થુ ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગતવર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.

કર્મચારી મહામંડળનાં મંત્રી ગોપાલ પંડ્યાએ માહિતી આપી છે કે કર્મચારીઓને જૂલાઈ 2022થી 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું જેમાં 4% વધારો કરીને હવે 38% આપવામાં 2023માં આપવામાં આવતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓની માંગ હતી કે વર્તમાન મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરીને 42% આપવામાં આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ