બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Assembly elections 2022 eaders joining BJP

રાજનીતિ / વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠકનું નુકસાન ન થાય તે માટે ભાજપે શરૂ કર્યું આ કામ

Hiren

Last Updated: 06:39 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આગેવાનોનો ભાજપમાં જોડાવા માટે સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે જાણો કોણે કર્યા કેસરીયા...

  • ચૂંટણી પહેલા રાજકીય અને સામાજિક આગેવાનો ભાજપમાં જોડાયા 
  • પૂર્વ ધારાસભ્ય અને 50થી વધુ બ્રહ્મસમાજના આગેવાનોના કેસરીયા
  • સસ્પેન્ડ કરેલા પ્રાગજી પટેલને પાછા ભાજપમાં પ્રવેશ કરાવ્યો

2022ની ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ કરી રહ્યું છે. સાથે સાથે પૂર્વ ધારાસભ્ય અને સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્યનો ભાજપ ફરી કમબેક આપી રહ્યું છે. 2022ની ચૂંટણીમાં ભાજપ એક પણ સીટ બેઠકમાં નુકશાન ન થાય તે હેતુ સાથે જોર લગાવીને રહ્યું છે. 

પૂર્વ ધારાસભ્ય અને 50થી વધુ બ્રહ્મસમાજના આગેવાનોના કેસરીયા

અમદાવાદના રાજકીય અને સામાજીક આગેવાનો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. અમદાવાદના માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ ભાજપમાં જોડાયા છે. તો બ્રહ્મ સમાજના 50થી વધુ આગેવાનોએ પણ કેસરીયા કર્યા છે.

સસ્પેન્ડ કરેલા પ્રાગજી પટેલને પાછા ભાજપમાં પ્રવેશ કરાવ્યો

ભાજપે 2017 ચૂંટણી સમયે સસ્પેન્ડ કરેલા પ્રાગજી પટેલને પાછા ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. જેમાં ગાંધીનગર ખાતે યોજવામાં આવેલી બેઠકમાં પ્રાગજી પટેલ હાજર રહ્યા અને પ્રાગજી પટેલે ફરી ભાજપનો ખેસ પહેરાવીને સક્રિય કર્યા હતા.

પ્રાગજી પટેલને શા માટે કરાયા હતા સસ્પેન્ડ?

પ્રાગજી પટેલે 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. પરંતુ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેથી પ્રાગજી પટેલ નારાજ થયા અને પક્ષ વિરુદ્ધ કામ કર્યું કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ હવે 2022ની ચૂંટણી આવી રહી છે. જેમાં 2017માં ગુમાવેલી  વિરમગામ સીટ બેઠક જીતવા માટે  પાટીદાર મતબેક રાખવા માટે પ્રાગજી પટેલે મહવના સાબિત બની શકે છે. જે માટે હવે ભાજપ દ્વારા પ્રાગજી પટેલને ભાજપમાં ફરી જોડવામાં આવ્યા છે. પ્રગજી પટેલ ભાજપમાં પ્રવેશ એટલા માટે મહત્વનો છે કે, પ્રાગજી પટેલ અગાઉ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને 2002થી 2012 ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ થશે

સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કુંવરજી બાવળીયા અને પરસોતમ સોલંકી ભાજપ છોડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે. ભાજપમાં સાઈડલાઈન કરવામાં આવતા બન્ને નેતાઓ પાર્ટીથી નારાજ છે.  સૌરાષ્ટ્રના નેતાની મદદથી રઘુ શર્મા સાથે થઇ ટેલિફોનિક વાતઃ સૂત્ર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ