બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Aam Aadmi Party leaders join Congress Assembly elections

તોડજોડ / વિધાનસભા ચૂંટણી પહેલા AAPના 10થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, પ્રદેશ પ્રભારી અને પ્રમુખે કર્યું સ્વાગત્

Hiren

Last Updated: 04:41 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ ચૂકી છે. ત્યારે ગુજરાત કોંગ્રસે આપમાં મોટું ગાબડું પાડ્યું છે.

  • વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ખેંચતાણ
  • કોંગ્રેસે AAPમાં પાડ્યું મોટું ગાબડું
  • ગુજરાત કિસાન સંગઠનના હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળાની શરૂઆત થઇ ચૂકી છે. મિશન 2022 માટે કોંગ્રેસે આપના 10 વધુ આગેવાનોને પક્ષમાં જોડ્યા છે. આજે બપોરે કોંગ્રેસ ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટી અને ગુજરાત કિસાન સંગઠનના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે.

આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રવીણ ઘોરી, આપ કિશાન સંગઠનના ભરૂચના પ્રભારી કેયૂર પટેલ, છોટાઉદેપુર આપના મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી જવનિકા રાઠવા અને છોટાઉદેપુર આપના જિલ્લા પ્રભારી જયમીન પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. તો અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર અને જામનગરના આપના કિશાન સંગઠનના જિલ્લા પ્રમુખો કોંગ્રેસમાં જોડાયા છે. તમામે જગદીશ ઠાકોર, સુખરામ રાઠવાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા છે. સાથે AAPના 500 કરતા વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વિટ કરીને લખ્યું કે, આમ આદમી પાર્ટી અને ગુજરાત કિસાન સંગઠનના પદાધિકારીઓ સહિત મહિલા નેતા અને કાર્યકર્તા આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસની વિચારધારાને સ્વિકાર કરતા કોંગ્રેસમાં સામેલ થયા. તેમનું સ્વાગત્ કર્યું...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ