બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / ગુજરાતમાં ઠેર-ઠેર રન ફોર વોટનું આયોજન: યુવાઓમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

PHOTOS / ગુજરાતમાં ઠેર-ઠેર રન ફોર વોટનું આયોજન: યુવાઓમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

Last Updated: 08:42 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઠેર ઠેર રન ફોર વોટનું આયોજન: યુવાઓમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મતદાનને લઇને જાગૃતિ ફેલાવવા માટે અનેક સ્થળોએ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

ગાંધીનગરમાં રન ફોર વોટના કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું હતું... આ કાર્યક્રમમાં મુખ્યચૂંટણી અધિકારીએ સૌ કોઇને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી.

13

અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે શહેરના રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું... રેલીમાં મોટી સંખ્યામાં યુવાઓ સાથે જ પોલીસ કર્મીઓ, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા.

60 FINAL

દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળિયામાં રન ફોર વોટ કાર્યક્રમ દ્વારા મતદારો માટે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખંભાળિયાના તમામ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે તમામ લોકોને મતદાન અવશ્ય કરવા જાગૃત કરવામાં આવ્યા હતા..

38

આજે પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારીએ રન ફોર વોટ કાર્યક્રમ યોજ્યો હતો. જિલ્લા અધિક કલેક્ટર, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી સહિતની ઉપસ્થિતિમાં રન ફોર વોટ મેરેથોન કાર્યક્રમનું પ્રસ્થાન ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન ન્યુ ઇરા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવ્યું હતું. જે બાદ વધુમાં વધુ મતદાન કરાવવા કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો પાસે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

61

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ