બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Grace of Bajrangbali: Taurus, Libra and other zodiac signs will get their work done on Tuesday.

27 જૂન / બજરંગબલીની કૃપા: વૃષભ, તુલા સહિત આ રાશિના જાતકોના મંગળવારે ધાર્યા કામ પાર પડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:23 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
27 06 2023 મંગળવાર
માસ અષાઢ
પક્ષ શુક્લ
તિથિ નોમ
નક્ષત્ર હસ્ત બપોરે 2.42 પછી ચિત્રા
યોગ પરિઘ
કરણ બાલવ બપોરે 2.39 પછી કૌલવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે.  અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે. પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો. વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે. ધંધાને લગતા કામમાં લાભ થશે. વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે. માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  સાધારણ કામનું બંધન રહેશે. આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે. અકારણ ચિંતા નુકસાન કરાવશે. પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો. ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે. નવા રોકાણમાં લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે. 

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની નવી તકો પ્રાપ્ત થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો. ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે. વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું. અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી. આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે. વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે. કામના સ્થળે આનંદ મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારો લાભ કરાવશે. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે. તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે. પરિવારનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે. વિરોધીઓથી સાવધાની રાખવી.


શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ