ગાંધીનગર / મોટા સમાચારઃ GPSC પરીક્ષાની નવી તારીખો કરાઇ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

GPSC Exam New Date Announcement gujarat

મોકુફ રખાયેલી GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ છે. 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, નવેમ્બર 2020માં પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ