બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / government said infection spreads by air advice on use of steroids in new regulations

કોરોના વાયરસ / હવાથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, સરકારે ફરી જારી કર્યો નવો કોવિડ પ્રોટોકોલ, સ્ટેરોઈડને લઈને આપી આ સલાહ

Dharmishtha

Last Updated: 11:18 AM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં બીજી લહેરની વચ્ચે સરકારે એક વાર ફરી કોવિડ પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે.

  • સરકારે એક વાર ફરી કોવિડ પ્રોટોકોલમાં ફેરફાર કર્યો 
  •  દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે કહ્યું 
  • ગુલેરિયાએ પણ સ્ટેરોઈડ્સના વિવેકપૂર્ણ ઉપયોગની સલાહ આપી 

 સરકારે એક વાર ફરી કોવિડ પ્રોટોકોલમાં ફેરફાર કર્યો 

સરકારે કહ્યુ છે કે કોરોના હવાથી ફેલાય છે. બુધવારે સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી પ્રાપ્તિયોને પણ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર બિમારીની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવનારી દવાઓને લઈે સલાહ આપી છે. 

 દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે કહ્યું 

સરકારે નવા કોવિડના પ્રોટોકોલમાં ડબ્લ્યૂએચઓની જાણકારીને સામેલ કરી. જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે Sars-Cov-2 હવાના માધ્યમથી ફેલાઈ શકે છે.  આ ઉપરાંત નવા નિયમોમાં સરકારે સ્ટેરોઈડ, રેમડેસિવિર અને ટોસીલિડજુમૈબ દવાના યોગ્ય રીતે ઉપયોગની વાત કરી છે. સરકારે બીમારીમાંથી સાજા થયા બાદ જટિલતાઓથી બચવા માટે દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે કહ્યું છે.

બ્લેક ફંગસ પર જોર 

એક્સપર્ટસ આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે કોવિડ 19થી લડી રહેલા દર્દીઓની સરવારમાં ઉપયોગમાં લેવાતા સ્ટેરોઈડ્સ બ્લેક ફંગસનું મોટુ કારણ બની શકે છે. દેશમાં સતત મ્યૂકરમાઈકોસિસના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.   રાજસ્થાન, પંજાબ સહિત અનેક રાજ્યો આ દુર્લભ ફંગલ ઈન્ફેક્શનને મહામારી જાહેર કરી ચૂક્યા છે. ગત દિવસોમાં એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ પણ સ્ટેરોઈડ્સના વિવેકપૂર્ણ ઉપયોગની સલાહ આપી હતી.

દેશમાં કોરોનાની સ્થિતિ

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં રિકવરી રેટ વધીને 89.66 ટકા પર પહોંચી ગયો છે. અઠવાડિયામાં પોઝિટિવ રેટ 11.45 ટકા દૈનિક દર 9.42 ટકા પર છે. સતત 2 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો બનેલો છે.  દેશમાં કોરોના 24 કલાકમાં કોરોના વાયરસના 208,886 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 4172 લોકોના જીવ ગયા છે. મંગળવારે આ આંકડા 3498 હતા. ત્યારે નવા કેસ પણ 2 લાખની નીચે 195, 815 સામે આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસના કુલ મામલા 2,71,56,382 પર કરી ગયા છે.  દેશમાં કોરોનાથી કુલ 311421 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે રસીકરણનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ