બ્રેકિંગ ન્યુઝ
VTV / Good news for the customers of Bank of Baroda now UPI payment can be done with credit card
Manisha Jogi
Last Updated: 06:11 PM, 26 March 2023
ADVERTISEMENT
જો તમારું ખાતું બેન્ક ઓફ બરોડા (bank of baroda) માં છે, તો તમારા માટે સારા સમાચાર છે. ભીમ (BHIM), પેટીએમ (Paytm), પેઝૈપ, મોબિક્વિક, ફ્રીચાર્જ જેવી એપ્લિકેશન પર બેન્ક ઓફ બરોડાનું રૂપે ક્રેડિટ કાર્ડ (Rupay Credit card) લાઈવ થઈ ગયેલ છે. જેથી હવે તમે બેન્ક ઓફ બરોડાનું રૂપે ક્રેડિટ કાર્ડ આ એપ્લિકેશનની UPI સાથે લિંક કરી શકો છો. જેની મદદથી તમે કરિયાણા સ્ટોર પર UPI ક્યુઆર કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકો છો.
ગયા વર્ષે રૂપે ક્રેડિટ કાર્ડ ઓન યુપીઆઈ સુવિધાની શરૂઆત થઈ હતી. આ રૂપે ક્રેડિટ કાર્ડની મદદથી તમે માત્ર મર્ચન્ટ યુપીઆઈ કયુઆર કોડ સ્કેન કરીને જ ચૂકવણી કરી શકો છો. પીટુપી પેમેન્ટ કરી શકાશે નહીં. બેન્ક ઓફ બરોડા, HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેન્ક, અને કેનેરા બેન્કના રૂપે ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ ભીમ, પેટીએમ, ફ્રીચાર્જ જેવી યુપીઆઈ એક સાથે લીંક કરી શકાય છે.
ADVERTISEMENT
ભીમ, પેટીએમ, મોબિક્વિક, ફ્રીચાર્જ જેવી એપ્લિકેશન પર છ બેન્કના રૂપે ક્રેડિટ કાર્ડ લાઈવ થઈ ગયેલ છે. ભવિષ્યમાં તમે અન્ય યુપીઆઈ એપ્લિકેશનથી પણ રૂપે ક્રેડિટ કાર્ડ લિંક કરી શકશો. બેન્ક ઓફ બરોડા, HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેન્ક અને કેનેરા બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના કાર્ડને UPI એપ સાથે લિંક કરી શકે છે.
રૂપે ક્રેડિટ કાર્ડ ભીમ એપ્લિકેશન સાથે લિંક કેવી રીતે કરવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT