બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / બિઝનેસ / Glenmark pharma share hits upper circuit of 40 percentage

બિઝનેસ / કોરોનાની દવા બનાવીને ભારતની આ કંપની થઈ માલામાલ, આજનો શેરનો ભાવ જાણીને ચોંકી જશો

Kavan

Last Updated: 06:16 PM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ વચ્ચે ફાર્મા કંપની ગ્લેનમાર્કની મહેનત રંગ લાવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવા કોરોનાના દર્દીઓના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને હવે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવા આપવામાં આવશે.

  •  ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના શેરમાં ઉછાળો 
  • 40 ટકા સુધી વધ્યો શેરનો ભાવ

કંપનીની આ સફળતાથી સોમવારે ગ્લેનમાર્કના શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારો સુધઈ આ સમાચાર પહોંચી ચુક્યા છે કે, ગ્લેનમાર્કને કોરોના વાયરસની દવા બનાવવા અને વેચવાની મંજૂરી પ્રાપ્ત થઇ ચુકી છે. સોમવારે ગ્લેનમાર્કના શેરમાં એકતરફી ઉછાળો નોંધાયો હતો. 

શેરમાં આવ્યો ઉછાળો 

હકીકતમાં, ગ્લેનમાર્કનો શેર શુક્રવારે 409.35 રૂપિયા પર બંધ રહ્યો હતો અને સોમવારે 10 ટકા ઉછળીને 450.25 રૂપિયા પર ખુલી ગયો છે. ત્યારબાદ, તેના શેરના ભાવ 15 મિનિટના વેપારમાં 470 રૂપિયા પર પહોંચ્યા, જે પછી એક કલાક માટે ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ રાત્રે 10.30 વાગ્યે ટ્રેડિંગ શરૂ થઇ તો 20 ટકા પર સર્કિટ લાગી ગઇ. 

શેરના ભાવમાં 40 ટકાનો ઉછાળો 

આ પછી આ શેરની અપર સર્કિટ ફરી 40 ટકા થઈ ગઈ છે. રોકાણકારોએ આ સ્ટોક ખરીદી કરવા તૂટી પડ્યા છે. બીએસઈ પર સવારે 11:36 વાગ્યે ગ્લેનમાર્કનો શેર 35 ટકા વધીને રૂ. 552 પર પહોંચી ગયો. ઇન્ટ્રાડે દરમિયાન શેર  573 રૂપિયાના સ્તરને સ્પર્શ્યો હતો.

13 માર્ચે 161.65 થયો હતો 

આ પહેલા શુક્રવારે ગ્લેનમાર્ક ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો જે વધીને 409.30 રૂપિયા પર બંધ થયો હતો. આ શેરના 52 અઠવાડિયાનો ઉછાળો 528.05 રૂપિયા નોંધાયો. જ્યારે આ દરમિયાન ન્યૂનતમ ભાવ 161.65ના સ્તર સુધી 13 માર્ચ 2020ના રોજ પહોંચ્યો હતો 

ગ્લેનમાર્ક કંપનીની દવાને મળી મંજૂરી 

નોંધપાત્ર વાત એ છે કે, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગની મંજૂરી મળ્યા પછી, દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે FabiFlu નામથી એન્ટિવાયરલ ડ્રગ ફેવિપીરવીર શરૂ કરી છે.

દવાની એક ટેબ્લેટની કિંમત 103 રૂપિયા 

આ દવાની એક ટેબ્લેટની કિંમત 103 રૂપિયા છે. ગ્લેનમાર્કને 19 જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) દ્વારા ફેવિપીરવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને બજાર માટે મંજૂરી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ