બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / Extra / girlfriend-comes-in-dream-meaning

NULL / સપનામાં જોવા મળે ગર્લફ્રેન્ડ કે પ્રેમિકા તો આ થાય છે એનો અર્થ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનાનું પોતાનું અલગ-અલગ મહત્વ હોય છે. સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવે છે. સપના આપણા ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. સપના પોતાના અર્થ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. આજકાલ લોકો સપનાનું ભવિષ્ય સાથેનું કોઈ કનેક્શન હોવાનું નથી માનતા પણ પહેલાના સમયમાં તેનું ઘણું મહત્વ હતું.

સામાન્ય રીતે છોકરાઓને પ્રેમિક છોકરીઓ કે સ્ત્રીઓ સાથે જોડાયેલા સપના વધુ દેખાતા હોય છે. સપનામાં મહિલાઓ દેખાવાના ઘણાં ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમિકા કે સ્ત્રીનું સપનું દેખાય તો વ્યક્તિની સાતે ભવિષ્યમાં સારું થાય છે કે ખરાબ તે એ વાત પર આધાર રાખે છે કે સપનામાં પ્રેમિકા કે સ્ત્રી કઈ અવસ્થામાં દેખાય છે. સપનામાં પ્રેમિકા દેખાય તે વ્યક્તિની માનસિક સ્થિતિને દર્શાવે છે.

પ્રેમિકા લાલ કપડામાં દેખાય તો..
– કોઈ પ્રેમીને સપનામાં પ્રેમિક દેખાય તો તેની તાત્કાલિક માનસિક સ્થિતિ દર્શાવે છે કે તેના જીવનમાં નવા પ્રેમ સંબંધની શરુઆત થઈ શકે છે.
– જો પ્રેમિકા લાલ કપડામાં દેખાય તો પ્રેમ સંબંધમાં સફળતા મળે છે અને પ્રેમ ઊંડો થાય છે.

જો ચોલીમાં દેખાય પ્રેમિકા તો...
– પોતાના લગ્નમાં તમામ યુવતી ઇચ્છે છે કે તે બેસ્ટ ચોલી પહેરે. જો તમારી પ્રેમિકા તમારા સપનામાં ચોલી પહેરીને આવે તો તેના સાથે લગ્ન કરવાની સંભાવના વધી જશે અને તેની સાથેનું દાંપત્ય જીવન સુખમય રહેશે.

પ્રેમિકા પ્રાણી સાથે દેખાય તો..
– જો પ્રેમિકા સપનામાં લેંઘો પહેર્યો હોય તે સ્થિતિમાં દેખાય તો સમજવું કે લગ્ન થવાની સંભાવના વધુ છે અને સુખી દાંપત્ય જીવન હશે.
– તમે તમારી પ્રેમિકાને કોઈ પાલતુ પ્રાણી કે પક્ષી જેવા કે સસલા કે પોપટ સાથે જુઓ તો પ્રેમિકા સાથે મિલન થાય છે.

ગળ્યું ખાતા પ્રેમિકા જોવા મળે તો...
– જો તમારા સપનામાં પ્રેમિકા કંઇ ગળ્યું ખાતી જોવા મળે તો તમારા વચ્ચેના સંબંધ જીવનભર પ્રેમાળ રહેશે.

સપનામાં પ્રેમિકા કપડા ઉતારતી હોય તો..
– જો પ્રેમિકા કંઈક મીઠી વસ્તુ ખાતી સપનામાં દેખાય તો જીવનમાં પ્રેમભર્યો સંબંધ વધશે પણ લગ્ન સુધી ગાડું ગબડવાની શક્યાતા ઓછી.
– તમે તમારી પ્રેમિકાને સપનામાં વસ્ત્ર ઉતારતા જુઓ તો સમજવું કે પ્રેમિકાના અપમાનનો સામનો કરવો પડી શકે છે.

અંતરંગ સબંધ બનાતા હોય તેવું સપનું આવે તો..
– પ્રેમિકા સાથે સપનામાં તમે અંતરંગ સંબંધ બનાવી રહ્યા હોવ તો અંતર્મનમાં ચાલી રહેલા વિચારો તેને દર્શાવે છે. ક્યારેક-ક્યારેક તે સંબંધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
– જો તમે સપનામાં તમારી પ્રેમિકાને બંગડી સાથે જુઓ તો તેને અર્થ શુભ માનવામાં આવે છે. તમારી પ્રેમિકા તમારા માટે યોગ્ય વધૂ હોવાના સંકેત છે. જીવનમાં આવનારા ધનનો પણ તે સંકેત છે.

પરીના રૂપમાં પ્રેમિકા જોવા મળે તો..
– તમે સપનામાં પ્રેમિકાને પરીના સ્વરુપમાં જુઓ તો તમારી કિસ્મત બદલવાની છે. તમને જલદી અતુલ્ય ધનની પ્રાપ્તિ થવાની છે. પરી ધનનો ખજાનો માનવામાં આવે છે.

બુર્ખામાં જોવા મળે પ્રેમિકા તો..
– જો પ્રેમિકાને બુર્ખામાં જુઓ તો તે તમારા માટે અશુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. તમારી પ્રેમિકા તમારી સાથે છેતરપિંડી કરી રહી છે તે વાતનો પણ સંકેત છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ