બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સવાર-સવારમાં પેટ જડમૂળથી સાફ થઇ જશે, મળશે કબજિયાતથી સમસ્યાથી છૂટકારો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / સવાર-સવારમાં પેટ જડમૂળથી સાફ થઇ જશે, મળશે કબજિયાતથી સમસ્યાથી છૂટકારો

Last Updated: 08:26 AM, 30 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Yoga Asanas: જો તમારૂ પેટ પણ સવાર સવારમાં બરાબર સાફ નથી થતું તો તમારે અમુક યોગાસનો પોતાના ડેલી રૂટીનમાં શામેલ કરવા જોઈએ. આ યોગાસન તમારી ગટ હેલ્થનને ઈમ્પ્રૂવ કરી શકે છે.

1/6

photoStories-logo

1. ગટ હેલ્થ છે ખૂબ જ જરૂરી

જો તમે પોતાની ઓવરઓલ હેલ્થને મજબૂત બનાવી રાખવા માંગો છો તો તમારે પોતાની ગટ હેલ્થને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પેટ સાફ ન થવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનહેલ્ધી ભોજન અને લાઈફસ્ટાઈલ

અનહેલ્ધી ભોજન, પાણીની કમી, સ્ટ્રેસ, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી જેવા ફેક્ટર્સ પેટ સાફ ન થવાનું કારણ બની શકે છે. આવો અમુક યોગાસનો વિશે જાણીએ જે પેટ સાથે જોડાયેલી સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વજ્રાસન

વજ્રાસન કરવા માટે પોતાના ઘુટણોને વાળીને એડિયો પર બેસી જાઓ. ભોજન કર્યા બાદ વજ્રાસન કરવાથી તમારા ડાયજેશનને ઈમ્પ્રૂવ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભુજંગાસન

ભુજંગાસન તમારી ગટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલા ઊંઘા સુઈ જાઓ અને પોતાના હાથોને ખાસીન પાસે રાખો. તેના બાદ ધીરે ધીરે શરીરના ઉપરના ભાગને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. ફક્ત એક અઠવાડિયા સુધી આ આસનને દરરોજ પ્રેક્ટિસ કરો તમને પોઝિટિવિટી જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ત્રિકોણાસન

ત્રિકોણાસનની પ્રેક્ટિસ કરવા માટે સીધા ઉભા થઈને પોતાના પગને ફેલાઓ. હવે પોતાના હાતોને ફેલાવીને એક હાથી પોતાના પગને સ્પર્શ કરો. આ યોગાસનની મદદતી તમને ડાયજેસ્ટિવ સિસ્ટમ પર પોઝિટવ અસર જોવા મળશે. રોજ ત્રિકોણાસનનો અભ્યાસ કરી તમને કબજિયાતની સમસ્યામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પવનમુક્તાસન

પવનમુક્તાસનનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા ઊંઘા સુઈ જાઓ. હવે એક પગ વાળીને છાતીની પાસે લઈને આવો અને પછી હાથથી પગને પકડી લો. બીજા પગની સાથે પણ આ પ્રોસેસને રિપીટ કરો. જો તમે ગેસ કે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો દરરોજ નિયમથી પવનમુક્તાસનની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yoga Asanas Constipation Clean Stomach
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ