બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former BJP MLA Nalin Kotadiya reported corona positive video gone viral

VIDEO / પાટીદારો સાથે ગદ્દારી કરી નથી, ઈલાજ કરાવવા પણ મારી પૈસા નથી રહ્યાં : પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ

Gayatri

Last Updated: 08:44 PM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ખુદ આ અંગે માહિતી આપતા અને મદદ માંગતા નજરે પડી રહ્યા છે.

  • ધારી ના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા કોરોના પોઝિટિવ
  • સારવાર દરમિયાન વીડિયો મેસેજથી આપી માહિતી
  • સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ

ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નલિન કોટડિયાની સંડોવણી બિટકોઈન કેસમાં પણ બહાર આવી હતી. અને તેમના પર અનેક વખત પાટીદાર સાથે તેમજ પક્ષ સાથે દગો કરવાના આક્ષેપો થઈ ચુક્યા છે. ત્યારે આજે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

શું કહ્યું કોટડિયાએ?

કોટડિયાએ વિડિયો વાઇરલ કરી જાણ કરી છે. તેમણે જણાવ્યું હતુ. મારાથી ભુલ થઇ હોય તો માફ કરશો. મીડિયાએ મને પૈસા વગર ધનવાન બનાવ્યો છે. હોસ્પિટલના પણ પૈસા પણ મારી પાસે નથી. મેં પાટીદારો સાથે ગદ્દારી નથી કરી. મેં રાજયસભામાં મતના પૈસા નથી લીધા. હવે બધાને ખબર પડશે કે બીટ કોઇન કેસમાં નથી. ભવિષ્યમાં હું ન હોઉ તો મારા પરિવારની મદદ કરજો. નલિન કોટડિયા ધારીમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ