બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / Former Aam Aadmi Party leader Nikhil Sawani joins Bharatiya Janata Party

રાજનીતિ / દિવાળીના દિવસે ગુજરાતના રાજકારણમાં 'ધમાકો': AAPનું ઝાડુ છોડી નિખિલ સવાણીએ ધારણ કર્યો કેસરીયો

Dinesh

Last Updated: 07:31 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nikhil Sawani joins bjp: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા નિખિલ સવાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ગુજરાતના BJP પ્રદેશ અધ્યક્ષ C R પાટીલે કેસરીયો ખેસ પહેરાવ્યો છે

  • નીખિલ સવાણી ભાજપમાં જોડાયા
  • દિવાળીના પર્વ પર નીખિલ સવાણીએ કેસરિયો કર્યો ધારણ
  • સી.આર.પાટીલની હાજરીમાં નીખિલ સવાણી ભાજપમાં જોડાયા

Nikhil Sawani joins bjp: દિવાળીના તહેવાર પર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નીખિલ સવાણીએ આમ આદમી પાર્ટીને બાય બાય કઈ દીધું છે અને કેસરીયા કર્યા છે. સી.આર.પાટીલની હાજરીમાં નીખિલ સવાણી ભાજપમાં જોડાયા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે AAPના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.

AAPના તમામ પદ પરથી આપ્યું હતુ રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કદાવર નેતા નીખિલ સવાણીએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે તેમણે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ઘર વાપસી કરી નીખિલ સવાણીએ
અત્રે જણાવીએ કે, નીખિલ સવાણી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું અને તે સમય તેમણે ભાજપ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે પાટીદારોને સાથ આપશે તેમાં જોડાશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસે તેમને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખનો પદ આપ્યો હતો. તેમનું ગજગ્રાહ થતાં તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ ખૂદ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેમ તેમણે કહ્યું હતું. બાદમાં તેઓ જાડુના સાહારે ગયા અને પછી ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ