બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Follow these steps to change number on WhatApp
Vidhata
Last Updated: 02:52 PM, 17 April 2024
દુનિયામાં ઈન્સ્ટન્ટ મેસેન્જર એપ તરીકે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ એપમાં તમે તમારો મોબાઈલ નંબર પણ બદલી શકો છો. WhatsApp નંબર બદલવાથી એકાઉન્ટની ડીટેઈલ જેવી કે નામ, અબાઉટ, સેટિંગ, પ્રોફાઈલ ફોટો જેવી વિગતો બદલાઈ જતી હોય છે. મોબાઈલ નંબર બદલવા પર યુઝર્સ પાસે તે ઓપ્શન પણ હોય છે કે તે પોતાના કોન્ટેક્ટ્સને નોટિફિકેશન મારફતે નંબર બદલ્યાની માહિતી આપી શકે.
ADVERTISEMENT
નંબર બદલવાનું ફીચર ત્યારે આપણને ખૂબ કામમાં આવે છે જ્યારે તમે બીજા દેશમાં રહેવા જાઓ છો. આ સિવાય બીજા કારણોસર પણ લોકો તેમનો WhatsApp નંબર બદલતા હોય છે. જેથી અહીં તમને WhatsApp નંબર કેવી રીતે બદલવો તેની માહિતી આપીશું.
ADVERTISEMENT
વધુ વાંચો: સાયબર ક્રાઈમને રોકવા કેન્દ્ર સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન, ફ્રોડ કરનારાની હવે ખેર નહીં!
નંબર ચેન્જ કરતી વખતે લોકોને એ વાતની મુંઝવણ રહે છે કે, અમારી ચેટ પરત મળશે કે નહીં? પરંતુ જો તમે WhatsAppની પર નંબર ચેન્જ કરો છો તો તમારી ચેટ પરત મેળવી શકો છો. છતાં તમે જ્યારે નંબર બદલો એના પહેલા ચેટનું બેક-અપ જરૂરથી લેવું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.