ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આજથી ફ્લાવર શો શરૂ, CMના હસ્તે કરાયા શ્રીગણેશ, Photos જોઇ જવાનું મન થઇ જશે

photo-story

8 ફોટો ગેલેરી

આતુરતાનો અંત / અમદાવાદમાં આજથી ફ્લાવર શો શરૂ, CMના હસ્તે કરાયા શ્રીગણેશ, Photos જોઇ જવાનું મન થઇ જશે

Last Updated: 12:21 PM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થઇ છે, આ ફલાવર શોમાં દેશ વિદેશના ફુલો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક બીજા આકર્ષણો ઉમેરી ફ્લાવરશોની શોભા વધારવામાં આવી છે.

1/8

photoStories-logo

1. ફલાવર શો

અમદાવાદીઓ દર વર્ષે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આજથી શરૂ થઇ ગયો છે , જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 30થી વધુ વિદેશી જાતના ફુલો

આ વખતેના ફ્લાવર શૉમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા જોવા મળશે, અને 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વોલ પણ તૈયાર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ફુલ-છોડ રોપાની ખરીદી

ફ્લાવર શૉમાં ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ લગાવ્યા હોવાથી લોકો ફૂલછોડ-રોપાની ખરીદી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 6 ભાગ

આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેચાયો છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. QR કોડ

QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે, QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 12 વર્ષથી વધુ વયના માટે ટિકીટ

ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. આમના માટે ફ્રી પ્રવેશ

મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. VIP એન્ટ્રી

જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Attractions Flower Show Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ