બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / flipkart offer 9 percent discount on iphone 12 purchase

ઓફર / આઇફોન લવર્સ માટે ગુડ ન્યૂઝ: અહીંયા iPhone 12 પર મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ, મોકો ચુકતા નહીં

Manisha Jogi

Last Updated: 01:59 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લિપકાર્ટ થોડા થોડા સમયે સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે ઓછી કિંમતે આ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો તમારા માટે આ સારી ડીલ છે. અહીંયા અમે તમને જણાવીશું કે, ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

  • ફ્લિપકાર્ટ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપે છે
  • ઓછી કિંમતે આઈફોન ખરીદો
  • ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર ખરીદીને શાનદાર ફીચર્સનો લાભ મેળવો

ફ્લિપકાર્ટ થોડા થોડા સમયે સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે આઈફોનની ટોપ સીરિઝના આઈફોનનું મોડલ નથી ખરીદી શકતા તો તમે આઈફોન 12 ખરીદી શકો છો. ફ્લિપકાર્ડ આઈફોન 12 પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જો તમે ઓછી કિંમતે આ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો તમારા માટે આ સારી ડીલ છે. અહીંયા અમે તમને જણાવીશું કે, ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 

આઈફોન 12 ડિસ્કાઉન્ટ
ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર આઈફોન 12 ખરીદી શકે છે. આઈફોન 12માં 64 GB સ્પેસ અને સફેદ કલરમાં ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોનની કિંમત 49,900 રૂપિયા છે. આ પ્રાઈસ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત પર 9 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો ફ્લિપકાર્ટ પર 44,999 રૂપિયાની કિંમતે આઈફોન 12 ખરીદી શકે છે. 

વધુ વાંચો: ફ્રિજરમાં થઈ જાય છે બરફનો પહાડ? ફ્રિજ ખરાબ થવાનો ખતરો, આ 4 ટ્રિક કાઢશે કામ

iPhone 12 ફીચર્સ
iPhone 12 સ્ટોરેજની વાત કરવામાં આવે તો તે A14 બાયોનિક ચિપ પર કામ કરે છે. આ 5G સર્વિસ ધરાવતા ફોનમાં 6.1 ઈંચની સુપર રેટિના xdr ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં રિઅર કેમેરા સેટઅપમાં ફ્રન્ટ કેમેરા 12MPનો અને બેક કેમેરા પણ 12MPનો છે. આ ફોનમાં ડ્યુઅલ સિમકાર્ડ સર્વિસ આપવામાં આવી છે અને એક વર્ષની બ્રાન્ડ વોરન્ટી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન જૂનો હોવા છતાં પણ યૂઝર્સને આ ફોન પસંદ આવી રહ્યો છે અને શાનદાર ફીચર્સનો લાભ લઈ રહ્યા છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટેડ પ્રાઈસથી આ સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Flipkart Discount Offer flipkart Offer ON SMARTPHONE flipkart iphone 12 iPhone 12 iphone 12 discount આઇફોન ઓફર Flipkart Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ