બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ice accumulation in the freezer you can fix it with these methods

તમારા કામનું / ફ્રિજરમાં થઈ જાય છે બરફનો પહાડ? ફ્રિજ ખરાબ થવાનો ખતરો, આ 4 ટ્રિક કાઢશે કામ

Manisha Jogi

Last Updated: 10:33 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે. ઘણા લોકો ફ્રિજમાં જમા થતા બરફથી પરેશાન થઈ જાય છે. અહીંયા અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી ફ્રિજમાં બરફ જમા થતો નથી.

  • શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે
  • ફ્રિજમાં જમા થતા બરફથી પરેશાન?
  • ફોલો કરો આ ટિપ્સ ફ્રિજમાં નહીં જામે બરફ

શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે, થોડા દિવસ પછી ઉનાળો શરૂ થશે. ઉનાળામાં સૌથી વધુ ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રિજમાં પાણી ઠંડુ કરવામાં આવે છે અને શાકભાજી તાજા રાખવામાં આવે છે. ઘણા લોકો ફ્રિજમાં જમા થતા બરફથી પરેશાન થઈ જાય છે. જે ફ્રિજનો વધુ ઉપયોગ ના થતો હોય તેમાં વધુ બરફ જમા થવા લાગે છે. અહીંયા અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી ફ્રિજમાં બરફ જમા થતો નથી.

વારંવાર ફ્રિજ ના ખોલવું
જો તમારા ફ્રિજમાં વધુ બરફ જામી રહ્યો છે, તો તેનો અર્થ છે કે, તમારું ફ્રિજ વધુ ઠંડુ રહે છે. જ્યારે પણ ફ્રિજ ખોલો છો ત્યારે તેમાં ગરમ હવા જાય છે. ઠંડી અને ગરમ હવા ભેગી થવાને કારણે ફ્રિજમાં નમી બનવા લાગે છે, ત્યારપછી તે બરફ બની જાય છે. 

ફ્રિજરને યોગ્ય તાપમાન પર સેટ કરવું
ફ્રિજમાં વધુ બરફ જામતો હોય તો ફ્રિજનું તાપમાન 18 ડિગ્રી ફોરનહેઈટ પર સેટ કરો. ફ્રિજર આટલા તાપમાન પર પહેલેથી સેટ હોય તો તે કરતા ઓછા તાપમાન પર સેટ કરવું. નહીંતર ફ્રિજમાં વધુ બરફ જમા થવા લાગશે. 

ફ્રિજરમાં વધુ સામાન રાખવો
ફ્રિજરમાં બરફ ના જામે તે માટે તેમાં વધુ સામાન રાખવો. ફ્રિજરમાં વધુ સામાન હશે તો વધુ નમી જળવાઈ રહેશે. જે ઠંડક અથવા બરફમાં બદલાઈ જાય છે. 

ડિફ્રોસ્ટ ડ્રેન સાફ કરો
ફ્રિજના સરફેસમાં એક નળી હોય છે, જે પાણી કાઢે છે. આ નળી બંધ થઈ જાય તો ફ્રિજમાં બરફ જમા થવા લાગે છે. ફ્રિજમાં બરફ ના જામે તે માટે નિયમિતરૂપે ફ્રિજ સાફ કરતા રહો અને કચરો ફેંકી દેવો. 

વધુ વાંચો:બાળકોના મનપંસદ બુદ્ધિના બાલ ખાવાથી કેન્સરનો ખતરો, આ રાજ્યની સરકારે લગાવી દીધો પ્રતિબંધ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ