બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Film 'Gadar' is such a record that Shahrukh-Salman could not break even in 22 years

મનોરંજન / તારા સિંહે બોક્સ ઓફિસ પર મચાવી હતી 'ગદર', શાહરૂખ-સલમાન 22 વર્ષમાં પણ નથી તોડી શક્યા આ રેકોર્ડ

Megha

Last Updated: 10:25 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાંથી હેન્ડપમ્પ ઉખાડીને ભારત પરત ફરેલા તારા સિંહે બોક્સ ઓફિસ પર એવો રેકોર્ડ બનાવ્યો, જેને આ બે દાયકામાં પણ શાહરૂખ ખાન કે સલમાન ખાન તોડી શક્યા નથી.

  • ફિલ્મ ગદરની રિલીઝને 22 વર્ષ વીતી ગયા છે 
  • ગદરથી તારા સિંહે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા 
  • આ રેકોર્ડને બે દાયકામાં શાહરૂખ કે સલમાન પણ ન તોડી શક્યા 

ફિલ્મ ગદરની રિલીઝને 22 વર્ષ વીતી ગયા છે અને હવે તેનો બીજો ભાગ આવવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ગદર 2ને લઇને લોકો એટલી જ રાહ જોઈ રહ્યા છે જેટલી ગદર માટે જોઈ રહ્યા હતા. આ જ કલાકારો ફરી ફિલ્મમાં જોવા મળશે. સની દેઓલ, અમીષા પટેલ એક સાથે ફરી મોટા પડદે નજર આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે જોડાયેલા અન્ય ઘણા રસપ્રદ તથ્યો છે. પાકિસ્તાનમાંથી હેન્ડપમ્પ ઉખાડીને ભારત પરત ફરેલા તારા સિંહે બોક્સ ઓફિસ પર એવો રેકોર્ડ બનાવ્યો, જેને આ બે દાયકામાં પણ શાહરૂખ ખાન કે સલમાન ખાન તોડી શક્યા નથી.

22 વર્ષ જૂનો રેકોર્ડ
સની દેઓલનો આ રેકોર્ડ માત્ર બોલિવૂડનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો છે. એટલે કે તેના નામે વર્લ્ડ રેકોર્ડ છે. IMDBના રિપોર્ટ અનુસાર, આ દુનિયાની એકમાત્ર એવી ફિલ્મ છે જેની ટિકિટ લાખમાં નહીં પરંતુ કરોડોમાં વેચાઈ હતી. ગદરની 10 કરોડ ટિકિટ વેચાઈ હતી. આ એક એવી બ્લોકબસ્ટર ફિલ્મ બની, જેનો રેકોર્ડ ન તો શાહરૂખ ખાન કે સલમાનની કોઈ ફિલ્મ આજ સુધી તોડી શકી નથી. એ સમયે ફિલ્મ બનાવવાનો ખર્ચ પણ માત્ર 18.5 કરોડ રૂપિયા હતો. જ્યારે ફિલ્મે માત્ર દેશમાં 76.88 કરોડ અને વિશ્વભરમાં 143 કરોડની કમાણી કરી હતી. આ હિસાબે ફિલ્મે કમાણીના મામલામાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

આમિર ખાન નસીબદાર સાબિત થયો
આમિર ખાન પણ સની દેઓલ માટે ઘણો લકી સાબિત થયો હતો. જો કે, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી વખત ટકરાઈ હતી. પરંતુ જ્યારે પણ બંને એકબીજા સાથે ટકરાયા ત્યારે બંને ફિલ્મોને ઘણો ફાયદો થયો. સની દેઓલની ફિલ્મ ઘાતક રીલિઝ થઈ ત્યારે આમિર ખાનની ફિલ્મ દિલ રિલીઝ થઈ હતી. ગદર પણ આમિર ખાનની લગાન સાથે ટકરાઈ હતી. આમિર ખાન સાથેની મેચ એટલી લકી સાબિત થઈ કે સની દેઓલની ફિલ્મે રેકોર્ડ બનાવી નાખ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ