બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / farmers protest live updates kisan andolan in punjab haryana

Farmers Protest / ખેડૂત આંદોલન બન્યું હિંસક: હરિયાણાના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ, હોસ્પિટલોમાં એલર્ટ, 144 લાગુ

Arohi

Last Updated: 08:11 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Farmers Protest Live Updates: પોતાની માંગોને લઈને મંગળવારે પંજાબથી દિલ્હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે. પોલીસની સાથે ઝપાઝપીમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી ઘાયલ થયા છે.

  • હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન 
  • અત્યાર સુધી ઘણા લોકો થયા ઘાયલ 
  • હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ 

સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપી પર ગેરેન્ટી, લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે. કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન શ્રમિક મોર્ચાએ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે. 

પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસ સાથે ઝપાઝપી થઈ. હરિયાણા પોલીસના બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સીમેન્ટેડ બેરીકેટ્સ હટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું. તેની સાથે જ આંસૂ ગેસના ગોળા પણ નાખ્યા. 

7 જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ 
હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે મંગળવારે બે દિવસ સુધી વધારીને 15 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે. 

હરિયાણા બોર્ડ પર હોસ્પિટલોમાં એલર્ટ 
આ બાજુ પંજાબ સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસની સાથે ઝપાઝપી બાદ ઘણા ખેડૂતોના ઘાયલ થવાને ધ્યાનમાં રાખી હરિયાણા સીમા સાથે જોડાયેલા હોસ્પિટલમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. 

સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યા વધારી દીધી છે. તેના ઉપરાંત ડોક્ટરો અને અન્ય કર્મચારીઓને ડ્યૂટી પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારે સંગરૂર, પટિયાલા, ડેરા બસ્સી, મનસા અને બઠિંકામાં સ્થિત હોસ્પિટલોને એલર્ટ જાહેર કર્યું છે. 

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનું ન આવ્યું પરિણામ 
કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની સોમવારે થયેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું. ચંડીગઢમાં લગભગ સાડા પાંચ કલાક ચાલેલી બેઠક બાદ મોડી રાત્રે બહાર આવેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગોના પ્રતિ ગંભીર નથી. ખેડૂત નેતાએ કહ્યું કે મંગળવારે દિલ્હી ચલો માર્ચ ચાલુ રહેશે.

વધુ વાંચો: આજે UAEમાં BAPS હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, આ 30 વિશેષતાઓ મંદિરને પાડે અલગ, ટાઈમલાઇન પર કરો નજર

જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અર્જુન મંડા વ નિત્યાનંદ રાયની સાથે એસકેએમ કિસાન નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓની વચ્ચે આ બીજી બેઠક હતી. બેઠક બાદ ખેડૂત નેતાઓએ પત્રકારોને જણાવ્યું કે સરકારે એમએસપી પર કમેટી બનાવવા સહિત ઘણા સુઝાવ આપ્યા છે. જેના પર મોર્ચાના અન્ય નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ