બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ટેક અને ઓટો / f1 number plate most expensive car number in world

વટ છે VIP નો / આટલામાં તો કારનું આખું શૉ-રૂમ આવી જાય! દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટની કિંમત જાણી આંખો પહોળી થઈ જશે

Premal

Last Updated: 04:08 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વીઆઈપી નંબર પ્લેટનો એક અલગ ક્રેજ છે. જેના માટે તમારે એક મોટી રકમ ચૂકવવી પડે છે. પરંતુ શું તમને ખબર છે કે વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ કઈ છે અને તેની કિંમત શુ છે.

  • દુનિયાનો સૌથી મોંઘો કાર નંબર
  • કિંમત જાણીને ચોંકી જશો
  • જેના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડશે

વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ કઈ છે?

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કાર સ્પેશિયલ દેખાય. કારને જોઇને અંદાજ આવી જાય કે અંદર બેઠેલ શખ્સ કોઈ ખાસ વ્યક્તિ છે. મોટાભાગના લોકો પોતાની કારને અલગ બનાવવા માટે તેમાં મોડિફિકેશન કરાવે છે. જ્યારે અમુક લોકો આવુ કરવા માટે કાર માટે વીઆઈપી નંબર ખરીદે છે. અમુક લોકો તેને અનોખુ અને રસપ્રદ માને છે. જ્યારે અમુક લોકો એવી સંખ્યાને પસંદ કરે છે, જે તેના લકી નંબર અને જન્મ દિવસ સાથે જોડાયેલી હોય. ભારતમાં પણ વીઆઈપી નંબર પ્લેટનો એક અલગ ક્રેજ છે. જેના માટે તમારે એક મોટી રકમ ચૂકવવી પડે છે. પરંતુ શું તમને ખબર છે કે વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ કઈ છે અને તેની શું કિંમત છે. 

વિશ્વનો સૌથી મોંઘો કાર નંબર 

વિશ્વની સૌથી મોંઘી કાર નંબર F1 છે. જેની કિંમત આશરે 132 કરોડ રૂપિયા છે. F1 નંબર પ્લેટ વિશ્વભરમાં સૌથી પ્રસિદ્ધ મોટરસ્પોર્ટ ઈવેન્ટ ફોર્મ્યુલા 1 રેસિંગને દર્શાવે છે. યુકેની એક વ્યક્તિએ આ ખાસ નંબર પ્લેટ માટે આટલી મોટી રકમ ખર્ચ કરી છે. મહત્વનું છે કે યુનાઈટેડ કિંગડમમાં F1 રજીસ્ટ્રેશન નંબર પ્લેટ હંમેશા લોકપ્રિય રહી છે. આ નંબર માત્ર મર્યાદિત સમય માટે આપવામાં આવે છે. 

F1 સિવાય બીજા કોઈ અક્ષરનો ઉપયોગ કરાયો નથી

ખાસ વાત છે કે આ રજીસ્ટ્રેશન નંબરમાં F1 સિવાય બીજા કોઈ અક્ષરનો ઉપયોગ કરાયો નથી. આ વિશ્વમાં કોઈ વાહનના સૌથી નાના રજીસ્ટ્રેશન નંબરમાંથી એક છે. આ રજીસ્ટ્રેશન ઘણી હાઈ એન્ડ પર્ફોમન્સ કાર જેવી બુગાટી વેરોન, મર્સિડીઝ-મેકલારેન SLR વગેરેમાં જોવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ