બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Explanation in the case of alleged love jihad in Rajkot

મામલો / રાજકોટ કથિત લવ જેહાદના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો, ભોગ બનનાર યુવતીએ વીડિયો કર્યો જાહેર, કેસ ચુંથાયો

Dinesh

Last Updated: 09:15 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કથિત લવ જેહાદ મામલે કોર્ટમાં હાજર થવાની સાથે યુવતીએ વીડિયો જાહેર કરી કહ્યું કે, મારી પર લાગેલા આક્ષેપો પાયાવિહોણા છે

  • રાજકોટમાં કથિત લવ જેહાદના કિસ્સામાં ખુલાસો
  • ભોગ બનનાર યુવતી કોર્ટમાં થઇ હાજર 
  • મારી સાથે ગેરકૃત્ય થયેલું નથી: યુવતી

તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લેજે’ આ શબ્દો છે રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતા અને ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતાં મહેબૂબ બુખારીના. આ વિકૃત માનસિકતા ધરાવતા અને કોમવાદી તત્ત્વ એવા આ ઇસમે કુંડલિયા કોલેજમાં ભણતી 17 વર્ષની સગીર બાળાને 6 વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી.

4 વર્ષ પહેલા કોચિંગમાં જતી હતી સગીરા
આજે 23 વર્ષની બનેલી સગીરા પરિવારને છોડીને જતી રહી હતી. જેને પાછી લાવવા માટે સમાજના લોકો સાથે યુવતીના માતા-પિતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જે બાદ મહેબૂબ બુખારીને ઝડપી પાડી પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે તેના માતા-પિતા ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે.  જોકે માતા-પિતાના મહેબૂબ બુખારી પર આક્ષેપ બાદ યુવતી કોર્ટમાં હાજર થઈ.

સગીરા કોર્ટમાં થઈ હાજર 
યુવતીએ તો પોતાના માતા-પિતાને જ ખોટા ગણાવ્યા છે સાથે જ મહેબૂબ બૂખારી પર લાગેલા આક્ષેપો પણ ખોટા ગણાવ્યા છે. જોકે અહીં યુવતી સાચી છે તો કેમ પોતાના માતા-પિતા સામે નથી આવતી..? શું યુવતી કોઈના દબાણમાં આ પ્રકારનું નિવેદન આપી રહી છે..? હાલ તો અનેક સવાલો છે. તેવામાં જોવાનું એ રહેશે કે, સમાજના આગેવાનોની રજૂઆત બાદ રાજકોટ પોલીસની તપાસમાં શું સામે આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ