બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / Excellent time to make small and big investments, family life will be happy, Monday will be good for the natives of this zodiac, see today's horoscope

18 ડિસેમ્બર / નાના-મોટા રોકાણ કરવાનો ઉત્તમ સમય, પારિવારિક જીવન સુખમય રહેશે, આ રાશિના જાતકોનો સોમવાર રહેશે શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:22 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 12 2023 સોમવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર શતભિષા
યોગ વજ્ર
કરણ તૈતિલ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે, કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)
મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે અને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)
શારીરિક અને માનસિક થાક અનુભવશો તેમજ આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો અને નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)
અસંતોષની લાગણી રહ્યા કરશે અને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે અને ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે

સિંહ (મ.ટ)
આ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય, ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે તેમજ આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે અને તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

તુલા (ર.ત)
હરિફાઈવાળા કામમાં વિજય થશે અને કરેલી મહેનત ફળદાયી બનશે તેમજ સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

વૃશ્રિક (ન.ય)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)
રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે અને મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)
આ રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ બનશે તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે અને કારણ વગરના વાદ-વિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)
માનસિક સાધારણ પરેશાની રહેશે અને કામકાજમાં નિષ્ફળતાથી બચવું તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકોને વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે તેમજ નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે અને નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે તેમજ તબિયત બાબતે અનુકૂળતા જણાશે

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ