ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી વારંવાર નહીં ઉપાડી શકો PFના રૂપિયા, બદલાયો EPFOનો આ નિયમ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:13 PM, 14 October 2026
1/8
જો તમે પણ નાની-મોટી જરૂરિયાતો માટે વારંવાર તમારા પીએફ (PF) એકાઉન્ટમાંથી પૈસા ઉપાડો છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એડવાન્સ પીએફ ઉપાડના નિયમોમાં સુધારો કરીને દરેક કેટેગરી માટે વિડ્રોઅલ લિમિટ નક્કી કરી દીધી છે. આ નવી માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ સભ્યો પોતાની ઈમરજન્સી અને અન્ય જરૂરિયાતો માટે પીએફ બચતનો ઉપયોગ કેટલી વાર કરી શકે તેની સ્પષ્ટતા લાવવાનો છે.
2/8
EPFO દ્વારા જારી કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ એડવાન્સ વિડ્રોઅલને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે: આવશ્યક જરૂરિયાતો, મકાન સંબંધી જરૂરિયાતો અને સ્પેશિયલ કંડિશન. આ ત્રણેય કેટેગરીમાં સભ્યો દ્વારા કરવામાં આવતા વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર અલગ-અલગ મર્યાદાઓ લાદવામાં આવી છે.
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
EPFO એ વધુમાં સ્પષ્ટતા કરી છે કે, ઈપીએફઓ સભ્યપદના 12 મહિના પૂર્ણ થયા બાદ કર્મચારી વ્યાજ સાથે પોતાની જમા રકમના 75% સુધીનો ભાગ ઉપાડી શકે છે. ઈપીએફઓ દ્વારા કર્મચારીઓની નાણાકીય સ્થિતિ મજબૂત રહે અને તેઓને કોઈ કટોકટીના સમયે મુશ્કેલી ન પડે તે હેતુથી આ તમામ સુવિધાઓ અને લિમિટ્સ નક્કી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ