બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating spicy is not only harmful, it also has many benefits

લાઇફસ્ટાઇલ / મસાલેદાર ખાવાથી માત્ર નુકસાન જ નહીં, તેના અનેક ફાયદા પણ છે, બસ ધ્યાનમાં રાખજો આ વાત

Pooja Khunti

Last Updated: 01:00 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્ટર ઘણી વાર મસાલેદાર ખોરાકનું સેવન કરવાનું ના પાળે છે. કારણકે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. જાણો મસાલેદાર ખોરાક ખાવાથી થતાં ફાયદાઓ વિશે.

  • મસાલેદાર ખોરાકમાં માઇક્રોબાયલ તત્વો હોય છે
  • મસાલેદાર ખોરાક ખાવાથી જીવન 14 ટકા વધે છે
  • મરચું ખાવાથી તણાવ ઓછો થાય છે

ઘણીવાર એવું બને છે કે તમે મસાલેદાર ખોરાક એટલા માટે ખાતા નથી કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ તમારી જાણકારી માટે જાણી લો કે તે ફાયદાકારક પણ છે. જે લોકો મસાલેદાર અને મરચાંવાળા ખોરાકને પસંદ કરે છે, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેના ઘણા ફાયદા પણ છે. 

ત્વચા 
મસાલેદાર ખોરાકમાં માઇક્રોબાયલ તત્વો હોય છે. જે બેક્ટેરિયા અને ઈન્ફેક્શનને દૂર રાખે છે. લસણ, એલચી, જીરું, આદુ, લવિંગ અને લેમન ગ્રાસ ખાવાથી ત્વચા ચમકદાર બને છે. સ્કિન ઈન્ફેક્શન પણ દૂર થવા લાગે છે. 

તણાવ 
મરચું ખાવાથી તણાવ ઓછો થાય છે. મસાલેદાર ખોરાક ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં એન્ડોર્ફિન અને ડોપામાઈનનું સ્તર વધવા લાગે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે. 

વાંચવા જેવું: એક એવું વિટામિન, જે કેન્સરના જોખમને જડમૂળથી ખતમ કરી નાખે છે, આજથી જ શરૂ કરો આ ફ્રૂટ્સનું સેવન

રોગપ્રતિકારક શક્તિ
લાલ મરચામાં વિટામીન C, વિટામિન B, પ્રો-A-વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે. લાલ મરચું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 

મસાલેદાર ખોરાકથી આયુષ્ય વધે છે

  • મસાલેદાર ખોરાક ખાવાથી હ્રદયમાં બળતરા થઈ શકે છે. પરંતુ તેને ખાવાથી જીવન પણ લંબાય છે. મસાલેદાર ખોરાક ખાવાથી જીવન 14 ટકા વધે છે. તેથી મસાલેદાર ખોરાકને ખરાબ નહીં પણ સારો માનવામાં આવે છે. 
  • પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં કેપ્સેસિન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના ગુણો જોવા મળે છે.
  • શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને કેપ્સેસિન દ્વારા ઠીક કરી શકાય છે. તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. 
  • પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો અને ઓસ્ટિઓઆર્થરાઈટીસના દુ:ખાવામાં કેપ્સેસિન મહત્વની ભૂમિકા ભજવે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ