બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / dry eyes symptoms causes treatment how do you know if eyes are dry how do you treat

હેલ્થ / આ 6 લક્ષણો આંખોની ગંભીર બિમારીનો આપે છે, સંકેત; આજે જ લો ડોકટરની સલાહ

Manisha Jogi

Last Updated: 04:13 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંખોની નાની નાની પરેશાનીઓને કારણે ગંભીર બિમારી થઈ શકે છે. આંખોમાંથી પાણી નીકળતું હોય અથવા અન્ય પરેશાની થતી હોય તો અનેક બિમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.

  • ડ્રાય આઈ સિન્ડ્રોમ એક ગંભીર બિમારી.
  • આ લક્ષણોને અવગણવાથી ગંભીર બિમારી થઈ શકે છે. 
  • આ ગંભીર બિમારીમાં જોવા મળે છે આ લક્ષણો.

અનેક વાર આંખોની નાની નાની પરેશાનીઓને કારણે ગંભીર બિમારી થઈ શકે છે. ડ્રાય આઈ સિન્ડ્રોમ પણ આવી જ એક બિમારી છે, જેના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જો તમને વારંવાર આંખોમાં બળતરા થતી હોય, આંખોમાંથી પાણી નીકળતું  હોય અને તમે સતત તેને અવગણી રહ્યા છો તો તમે ગંભીર બિમારીને આમંત્રણ આપી રહ્યા છો. 

આંખમાં ખંજવાળ આવવી-
જો તમને આંખમાં આવી રહી છે, અથવા આંખમાં કંઈક અટકી જવાને કારણે વારંવાર મસળવાની ઈચ્છા થઈ રહી છે, તો તે ડ્રાય આઈ સિન્ડ્રોમનું એક લક્ષણ છે. 

આંખમાં પ્રકાશ પડતા તકલીફ થવી
ઘરની બહાર અથવા ઘરની અંદર આંખમાં રોશની પડતા જ પરેશાની થાય તો તે ડ્રાય આઈ સિન્ડ્રોમનો સંકેત આપી શકે છે. 

ઝાંખુ દેખાવું-
આંખોમાં ઝાંખુ દેખાય તેના કારણે પણ આંખોમાં શુષ્કતા આવી શકે છે. 

ઈન્ફેક્શન- 
આંખોમાં વારંવાર ઈન્ફેક્શન થવું તે ડ્રાય આઈ સિન્ડ્રોમનો એક સંકેત હોઈ શકે છે. 

આંખોમાં સતત બળતરા-
આંખોમાં સતત દુખાવો થવો અથવા બળતરા થાય તો તે ડ્રાય આઈ સિન્ડ્રોમનો એક સંકેત છે.

આંખોમાંથી પાણી નીકળવું-
આંખોમાંથી વધુ પડતું પાણી નીકળે તો તે ડ્રાય આઈ સિન્ડ્રોમનો એક સંકેત છે. આ પરિસ્થિતિમાં ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ