બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / Drinking one light drink daily will reduce the risk of heart attack big claim in the study

OMG / લો બોલો! રોજ એક પેગ દારૂ પીવાથી હાર્ટ-ઍટેકનો ખતરો થાય છે છૂમંતર! ડેલી-મેલના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

Arohi

Last Updated: 02:05 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reduce Risk Of Heart Attack: દારૂનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો દારૂનું ખૂબ ઓછુ સેવન કરે છે તેમનામાં હાર્ટ એટેકનું જોખમ ઓછુ હોય છે.

  • રોજ એક પેગ પીવાથી હાર્ટ-ઍટેકનો ખતરો ઘટશે 
  • સામે આવેલી સ્ટડીમાં ચોંકાવનારો દાવો 
  • દારૂનું ઓછુ સેવન કરતા લોકોમાં જોખમ ઓછુ 

આપણે બધા જાણીએ છીએ કે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર ક્યારેક દારૂનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. જેમાં પ્રમુખ રીતે હાર્ટ એટેક છે. 

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે જે મહિલાઓ અને પુરૂષ દિવસભરમાં એક ડ્રિંક પીવે છે તેમનામાં કાર્ડિયોવેસ્કુલર એટલે કે હાર્ટ એટેક આવવાનું જોખમ એ લોકોની તુલનામાં ઓછું હોય છે જે લોકો વધારે પીવે છે અથવા પીતા નથી. સ્ટડી  વખતે વૈજ્ઞાનિકોએ જોયુ કે દારૂનું નિયમિત ઓછી માત્રા મસ્તિષ્કમાં સ્ટ્રેસને ઓછુ કરે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોક સાથે જોડાયેલી હોય છે. 

બ્રેન મેપિંગમાં જોવા મળી અસર 
એક રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોને આશા છે કે તેનો મતલબ છે કે તે કેન્સર, ડાયાબિટીસ અને જાડાપણા જેવા પ્રતિકુળ પ્રભાવોના વગર દારૂને સુરક્ષાત્મર હૃદય પ્રભાવોથી રિપીટ કરવા માટે સારવાર વિકસિત કરવામાં સક્ષમ હશે. 

સંશોધકોએ 754 લોકોના બ્રેઈન સ્કેનની સ્ટ્ડી કરવા પહેલા 50,000થી વધારે અમેરિકીઓના ડેટા સ્ટડી કર્યા. જે મુખ્ય રીતે કેન્સરની દેખરેખ માટે લેવામાં આવ્યા હતા. આ સમયે મસ્તિષ્ક ઈમેજિંગે જણાવ્યું કે જે લોકો સામાન્ય રૂપથી પીવે છે તે સ્ટ્રેસ પ્રતિક્રિયાઓ સાથે જોડાયેલા મસ્તિષ્ક ક્ષેત્ર એટલે કે અમિગડાલામાં સ્ટ્રેસ સંકેત ઓછા કરી દે છે. 

અઠવાડિયામાં વધારે દારૂનું સેવન કરવાનારમાં હાર્ટ ડિઝિઝનો ખતરો વધારે 
તે ઉપરાંત જ્યારે સંશોધકોએ આ વ્યક્તિઓના હૃદય સંબંધી ઘટનાઓના ઈતિહાસને જોયુ તો તેમણે થોડીથી મધ્ય દારૂ પીનારમાં ઓછા હાર્ટ એટેક અને સ્ટ્રેક જોવા મળ્યા. 

રિસર્ચને દારૂ પીવા માટે પ્રોત્સાહનની રીતે ન જોવું જોઈએ 
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલ લખે છે. લેખકોએ નિષ્કર્ષ નિકાળવાનું છે કે રિસર્ચને મસ્તિષ્કની સ્ટ્રેસ ગતિવિધિને ઓછુ કપવા માટે નવા હસ્તક્ષેપોને ખોધવા પર ધ્યાન આપવું જોઈએ. ગ્લાસગો વિશ્વવિદ્યાલયમાં મેટાબોલિક મેડિસિનના પ્રોફેસર નવીદ સત્તારે કહ્યું કે આ રિસર્ચને દારૂના સેવનને પ્રોત્સાહનની રીતે ન જોવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ