ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Don't make this mistake while creating mobile password, otherwise someone will steal the data

તમારા કામનું / મોબાઈલ પાસવર્ડ બનાવતી વખતે ના કરશો આ ભૂલ, નહીં તો ગમે તે વ્યક્તિ ચોરી લેશે ડેટા

Published By: Vishal Dave

Last Updated: 08:44 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂલી જવાના ડરથી લોકો તેમના મોબાઈલના પાસવર્ડ એક દમ વીક રાખતા હોય છે. પરંતુ એવુ કરવાથી તેમનો મોબાઈલ ગમે તે વ્યક્તિ ખોલી શકે છે અને તમારા ડેટા સુધી પહોંચી શકે છે.

ADVERTISEMENT

આપણે આપણા મોબાઈલને સિક્યોર રાખવા માટે અને કોઈ વ્યક્તિ આપણો પર્સનલ ડેટા ન જાણી જાય તે માટે પાસવર્ડ રાખીયે છીયે. પરંતુ અનેક લોકો એવા પાસવર્ડ રાખતા હોય છે. જેને કોઈ પણ શખ્સ આસાનીથી ક્રેક કરી શકે છે. દુનિયામાં અનેક લોકો પોતાના નામ, બર્થ ડે કે 1થી 8 જેવા આસાન પાસવર્ડ રાખતા હોય છે જેને કોઈ પણ બે ત્રણ ટ્રાયથી ખોલી શકે છે.

સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઇએ

એક રિપોર્ટ મુજબ લોકો 123456, ADMIN, 12345678, પોતાના નામ જેવા ઈઝી પાસવર્ડ રાખે છે. જેને હેકર્સ સહિત કોઈ સામાન્ય વ્યક્તિ પણ ક્રેક કરી શકે છે. જેથી આપણે આપણા મોબાઈલમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈયે.

આ પણ વાંચોઃ તમારા ફોનમાં અજાણ્યા નંબર પરથી આવેલી લિંક અસલી છે કે ફેક? આવી રીતે ચેક કરો

આ ભૂલો ન કરશો
  - મોટા ભાગના લોકો તેમના વિવિધ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ રાખતા હોય છે. પરંતુ આવુ કરવુ ખતરનાક સાબીત થઈ શકે છે. સોશિયલ મીડિયા અને બેકિંગ એકાઉન્ટ્સના        પાસવર્ડ તો ક્યારેય સેમ ટુ સેમ ન રાખવા. બધા એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ રાખવા.

 -પાસવર્ડ બનાવતી વખતે ક્યારેય તમારી પર્સનલ જાણકારીવાળો પાસવર્ડ ન બનાવો. જેમાં તમારો બર્થ ડે, નામ કે મોબાઈલ નંબરવાળો પાસવર્ડ ન સેટ કરવો.

- મોટા ભાગની બેંકિંગ એપ તેમના યુઝર્સને સમયસર પાસવર્ડ ચેન્જ કરવાની સલાહ આપતી હોય છે. જેથી તે સલાહને અવોઈડ ન કરો, પાસવર્ડ ચેન્જ કરતા રહો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Technology gadgets password privacy પાસવર્ડ મોબાઇલ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ