બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / now you can check spam link via this website
Arohi
Last Updated: 02:18 PM, 11 April 2024
સ્માર્ટફોનની વધતી પહોંચ બાદ હવે ફ્રોડ માટે લોકોને ઠગવું ખૂબ જ સહેલુ થઈ ગયું છે. સ્માર્ટફોન ચલાવતા લોકોને હજુ સુધી તેની સંપૂર્ણ જાણકારી નથી. એવામાં હેકર્સ તેનો ફાયદો ઉઠાવે છે અને ભોળા લોકોની સાથે ફ્રોડ કરે છે.
ADVERTISEMENT
હેકર્સ લોકોને જાળમાં ફસાવવા માટે ઘણા નવા પ્રકારની રીતનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ફોન પર નકલી મેસેજ, ફોન કોલ અને ઈમેલ દ્વારા ફ્રોડ શિકાર બનાવે છે. થોડા વર્ષોમાં તેમાં વધારો થયો છે. જાણકારીના અભાવમાં લોકો મોટાભાગે પોતાની કિંમતી રકમને ગુમાવી દે છે.
ADVERTISEMENT
નકલી લિંકની કરી શકો છો તપાસ
ફ્રોડ મોટાભાગે નકલી લિંક કે મેસેજ દ્વારા જ લોકોને પોતાના ફ્રોડનો શિકાર બનાવે છે. એવામાં કોઈ પણ લિંક કે મેસેજની તપાસ કરવી સરળ નથી. મોટાભાગના લોકોને તેની યોગ્ય જાણકારી નથી હોતી. ઘણા લોકો સમજે છે કે કોઈ પણ મેસેજ કે લિંકને ફક્ત નિષ્ણાંત જ પરખી શકે છે. પરંતુ એવું નથી. એવી લિંક કે મેસેજની તમે પોતે જ તપાસ કરી શકો છો. Virustotal નામની એક વેબસાઈટ છે જ્યાંથી નકલી લિંક, મેસેજ અને ઈમેલની તપાસ કરવામાં આવી શકે છે. તેને માટે તમારે આ સ્ટેપને ફોલો કરવા પડશે.
આ સ્ટેપ્સને કરો ફોલો
વધુ વાંચો: ગૂગલ મેસેજમાં આવશે નવું અપડેટ, સ્કેમ લિંક પર ક્લિક કરશો તો મળશે એલર્ટ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.