બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / Do you also want to take home loan of LIC So first know these rules otherwise you will be in trouble

તમારા કામનું / શું તમારે પણ લેવી છે LICની હોમ લૉન! તો પહેલાં જાણી લો આ નિયમો, નહીં તો મુકાઇ જશો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 11:49 AM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના જે લોનધારકો છે તેમની EMIની રકમ વધી જશે સાથે જ જે નવા લોન ધારક છે તેમની EMIની રકમ વધી જશે સાથે જ નવા લોનધારક છે વધારે વ્યાજ આપવું પડશે.

  • તમારે લેવી છે LICની હોમ લોન? 
  • તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન 
  • નહીં તો મુકાઈ શકો છો મુશ્કેલીમાં 

જો તમે પોતાનું ઘર ખરીદવા માંગો છો અને તમે ઘર ખરીદવા માટે ભારતીય જીવન વીમા નિગમથી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે સૌથી પહેલા LIC હેઠળ જે લોન મળે છે તેના વિશે બધા નિયમો વિશે જાણકારી મેળવી લો. નહીં તો તમને LICની હોમ લોન મોંઘી પડી શકે છે. 

મોંઘી કરી દેવામાં આવી લોન
કારણ કે LICએ પોતાનો વ્યાજદર વધારી દીધો છે અને આ વ્યાજદરને વધારીને પહેલાની તુલનામાં મોંઘી કરી દેવામાં આવી છે. આ હાલના લોન ધારક છે તેમની ઈએમઆઈની રકમ વધારી દેવામાં આવી છે. હાલના જે લોનધારકો છે તેમની EMIની રકમ વધી જશે સાથે જ જે નવા લોન ધારક છે તેમની EMIની રકમ વધી જશે સાથે જ નવા લોનધારક છે વધારે વ્યાજ આપવું પડશે. 

જે લોકો નોકરી કરે છે તેમના માટે એલઆઈસીએ લોન અદા કરવાની સમય મર્યાદા 30 વર્ષ નક્કી કરી છે અને જે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે તેમના માટે લોન ચુકવવાની મર્યાદા 25 વર્ષ કરી દેવામાં આવી છે. 

બેંચમાર્ક પ્રાઈમ લેડિંગ રેટ 16.45 ટકા 
LIC હાઉસિંગ ફાઈનાન્સ જે એલઆઈસીની એક સહાયક કંપની છે. LIC હાઉસિંગ ફાયનાન્સ લોકોને ઘર, જમીન, દુકાન વગેરે સંપત્તિ ખરીદવા માટે લોન ઉપલબ્ધ કરાવે છે. સૌથી વધારે સંખ્યા LICમાંથી હોમ લોન લેનાર કસ્ટમર્સની છે. 

LICની મોટાભાગની વેબસાઈટ અનુસાર, ઈઝાફા બાદ બેંચમાર્ક પ્રાઈમ લિંડિંગ રેટ 16.45 ટકા થઈ ગયો છે. હવે લોન ધારકોને 8.65 ટકા વ્યાજદર હોમ લોન મળશે. 

નોકરીયાતને 15 કરોડ રૂપિયા સુધીની લોન 8.30 ટકાના દરથી મળી શકશે
એવા નોકરીયાત અને પ્રોફેશનલ્સ લોનો જેમનો સિવિલ સ્કોર 800 છે જે લોકોને 15 કરોડ રૂપિયા સુધીની લોન 8.30 ટકાના દરે મળી શકશે. ત્યાં જ એવા નોકરીયાત પ્રોફેશનલ્સ જેમનો સિવિલ સ્ટોક 750-799 છે. તે લોકોને 8.40 ટકાના દરે લોન મળી શકે છે. 

એ લોકોને 5 કરોડ રૂપિયા સુધી લોન મળી શકશે. ત્યાં જ 700-749 સિવિલ સ્ટોર વાળા ગ્રાહકોને 50 લાખ રૂપિયા સુધી 8.70 ટકા વ્યાજદર પર લોન મળી શકે છે. સેમ સિવિલ સ્કોર વાળા ગ્રાહકો 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની લોન ઓફર કરવામાં આવે છે. પરંતુ તેના માટે ગ્રાહકોને 8.90 ટકા વ્યાજ આપવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ